<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

"સોડમ પુરાતન પાંચાળની"- તરણેતર લોકમેળો ૨૦૨૪: ઋષિ પંચમીના પવિત્ર દિવસે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ તરણેતરના મેળાની મુલાકાત લીધી : પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્યની સંસ્થાઓ ખાતે સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાનની ફી રૂ.૩૦૦થી ઘટાડીને રૂ.૫૦ કરાઈ:કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ :૮૧,૨૦૦ પશુ આરોગ્ય મેળા યોજી ૩ કરોડ ૨૬ લાખથી વધારે પશુઓની સારવાર કરાઈ:તરણેતર જેવા લોકમેળાના વારસાના જતન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ:અંબાજીના ભાદરવી પૂનમના મેળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અભિયાન:પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા6:37 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST