<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

સુરત કસ્ટમ વિભાગે, ઈન્ડિગોની ફ્લાઈટમાં સીટ નીચેથી ગાંજાના 4 પેકેટ પકડી પાડ્યા

એર ઈન્ડિયાની ફ્લાઈટની સીટ નંબર 12E અને 12F નીચેથી ગાંજાના પેકેટ્સ મળ્યા

સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર ગાંજો પકડાયો છે. 1656.07 ગ્રામ ગાંજો કસ્ટમ વિભાગે જપ્ત કર્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સીટ નીચેથી ગાંજાના 4 પેકેટ જપ્ત કરાયા છે. એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સીટ નીચેથી ગાંજાના 4 પેકેટ જપ્ત કરાયા છે. એર ઈન્ડિયાની ફ્લાઈટની સીટ નંબર 12E અને 12F નીચેથી ગાંજાના પેકેટ્સ મળ્યા હતા. કસ્ટમ વિભાગે 12E અને 12F માં કોણ બેઠુ હતું તેને લઈને આગળની તપાસ શરૂ કરી છે.

 

(8:42 PM IST)