તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાના આંગણે સર્વ સુખ પ્રદાન કરનાર ગાય માતાનુ આગમન : શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન
ગૌમાતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન - અર્ચનની કરી સકારાત્મક શક્તિ અને સહજ આનંદની લાગણી અનુભવી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાના જણાવ્યા અનુસાર સનાતન સંસ્કૃતિમાં પૂજ્ય ગાય માતા કે જેમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે, સર્વસુખ પ્રદાન કરનારી ગાય માતાનું આજરોજ અમારા આંગણે આગમન થયું; આ પ્રસંગે સહ પરિવાર સાથે ગૌમાતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન - અર્ચનની કરી સકારાત્મક શક્તિ અને સહજ આનંદની લાગણી અનુભવી હતી.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
