અકિલા સોશ્યિલ મીડિયામુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય નિર્ણયને આવકારતા પ્રદીપભાઈ ખીમાણી : રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં માતબર વધારો: ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે રૂ. 6 કરોડ - ‘બ’ વર્ગને રૂ. 5 કરોડ - ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 4 કરોડ અને ‘ડ’ વર્ગને રૂ. 3 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.10:09 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં હાટકેશ્વરદાદાના પાટોત્સવમાં નાગર પરિવારો સાથે હાજરી આપી : મહારુદ્રી અને સામૂહિક ભોજનનું આયોજન : શ્રી વડનગરા નાગર મંડળ દ્વારા 53 વર્ષથી ઉજવાતી હાટકેશ્વર જયંતિ : શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન સાથે 800 પરિવારોની સહભાગિતા : યુવા પ્રમુખ પ્રહરભાઈ અંજારિયાએ કર્યું સન્માન5:46 PM IST
શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનો આક્ષેપ : વિપક્ષી નેતાઓએ નકલી બોર્ડ પરિણામો ફેલાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કર્યો : રાજકીય સ્ટંટબાજી નિંદનીય : ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામો હજુ જાહેર કરાયા નથી : અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ પર ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ : વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાવવાની ચિંતા5:15 PM IST
ડો. આંબેડકર જયંતી નિમિત્તે ગુજરાતની પ્રતિબદ્ધતા : અનુસૂચિત જાતિના યુવાનોના શિક્ષણ, સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે વ્યાપક પહેલ : 25 આદર્શ શાળાઓ અને 79 છાત્રાલયો દ્વારા શિક્ષણની તક : ડૉ. આંબેડકર આવાસ યોજના થકી 55,329 લાભાર્થીઓને 238 કરોડની સહાય : અગ્નિવીર તાલીમ માટે 150 યુવાનોને આર્થિક ટેકો3:39 PM IST
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની વધુ એક મોટી કાર્યવાહી: નામચીન "હાંડા" ગેંગના ૧૫ શખ્સો સામે ગુજસીટોકનો ગાળિયો: ડ્રગ્સ પેડલર સુધા પણ ગેંગમાં સામેલ : જુઓ વિડીયો : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયા અને ક્રાઇમ બ્રાન્ચ ટીમોની કામગીરી એક વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચે કુલ ૧૦ ગેંગને ગુજસીટોક હેઠળ જેલભેગી કરી7:39 PM IST
વિંછીયાના છાંસીયા ગામની સીમમાં ૩.પર કરોડના ગાંજાના છોડ પકડાયા : ૩ વિઘા વાડીમાં તુવેરના પાક વચ્ચે વાવેલ ગાંજાના છોડ ઉપાડીને સુકવવા માટે રાખ્યો'તોને રૂરલ એસઓજીના પીઆઇ પારઘી તથા પીએસઆઇ જી.જે.ઝાલાની ટીમ ત્રાટકીઃ ૭૦પ કિલો ગાંજાના સુકા છોડના જથ્થા સાથે સવશી મીઠાપરાની ધરપકડ આર્થીક ભીંસના કારણે સવશી મીઠાપરાએ ગાંજાની ખેતી શરૂ કરી'તી3:42 PM IST
વિસાવદરથી આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીનો કર્યો શંખનાદ : મહાસંમેલનમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિનું એલાન : આ મહાસંમેલન-૨૦૨૭માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે:ભાજપ આવનારા ૭૦ વર્ષમાં પણ વિસાવદરથી ચૂંટણી જીતી શકશે નહીં: સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે ત્યારે ૯૦૦૦ સીટો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવશે: ગોપાલ રાય: ડબલ એન્જિનની સરકાર નહીં પરંતુ ધક્કા ગાડીની સરકાર છે અને આ સરકારને હવે કાઢવાનો સમય આવી ગયો છે: ગોપાલ ઇટાલીયા:સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પુરી તૈયારીઓ કરીને આપણે ઉમેદવારોની પસંદગી ચાલુ કરી દઈશું: 2017ની ચૂંટણી મહાભારતથી કમ નહીં હોય: ઇસુદાન ગઢવી11:32 PM IST
રાપરના આડેસરમાં હિસ્ટ્રીશીટરની અવૈધ હોટલને કરાઇ જમીનદોસ્ત : અયુબ હિંગોરજાએ આડેસર-સામખિયાળી ધોરીમાર્ગ પર ગેરકાયેદેસર ચણી દીધેલું ત્રણ માળનું આલીશાન મકાન તથા તેની બાજુમાં બે માળનું મકાન તથા પતરાના શેડ સાથે કુલ ૧૫ ચોરસ ફૂટ, સહારા હોટેલનું પાકું બાંધકામ ૧૦ ચોરસ ફૂટ સાથે કુલ ૨ સહારા હોટલ પર બુલડોઝર ફેરવી, ૨૫૦૦૦ ચોરસ ફુટ જેટલી સરકારી જમીનને દબાણમુક્ત કરી દેવાય12:41 PM IST
વિસાવદરમાં ઈકોઝોન મુદ્દે મુખ્યમંત્રી એક શબ્દ પણ કેમ ન બોલ્યા..? ગોપાલ ઈટાલિયાના ચાબખા : વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધુરંધરોની હાજરી : વિશાળ પ્રદેશ કાર્યકર સંમેલન સંપન્ન : ગોપાલ રાય, ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ, કરશનબાપુ ભાદરકા, ચૈતર વસાવા, હેંમત ખવા, ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓના ધારદાર ભાષણ6:00 PM IST
હોર્મુઝની ખાડીમાં ફરી ભયાનક યુદ્ધના ભણકારા: ઇરાને પાંચ વિશાળ જહાજો પર પ્રચંડ હુમલા કરીને ધડાકા મચાવતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : મધ્ય પૂર્વના દરિયામાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોઈને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા: ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની દહેશતથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ખળભળાટ અને અફરાતફરી5:55 PM IST
અમેરિકાના મહાવિનાશક પ્રતિબંધોની સુનામીથી ડ્રેગનમાં સનસનાટી: ચીનની અગ્રણી એઆઈ કંપનીઓના શેરોમાં ગાબડા પડતા અર્થવ્યવસ્થામાં ભારે હાહાકાર : ટેક્નોલોજી જગતના સુપરપાવર બનવાની દોડમાં ચીનને મોટો આંચકો:અમેરિકાના આર્થિક અને ટેકનોલોજિકલ પ્રતિબંધોના પ્રચંડ ધડાકાથી ચીની ડ્રેગનના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક માર્કેટમાં અફરાતફરી અને ફફડાટ5:54 PM IST
માત્ર એક પરીક્ષા માટે આખો દેશ થંભી ગયો:દુનિયાભરમાં ભારે હાહાકાર: ફ્લાઈટ્સ રદ, શેરબજાર મોડું ખૂલશે અને લશ્કરી કવાયત પર પણ બ્રેક લગાવી દેવાતા ભારે ચકચાર : વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકારનો અત્યંત સનસનાટીભર્યો અને અભૂતપૂર્વ નિર્ણય: પરીક્ષાના કલાકો દરમિયાન સમગ્ર દેશમાં સંપૂર્ણ શાંતિ જાળવવા માટે આકાશથી લઈને જમીન સુધીના તમામ વ્યવહારો સ્થગિત કરી દેવાતા ભારે ખળભળાટ5:53 PM IST
યુરોપિયન યુનિયનનો ભારત પર મોટો વેપારી પ્રહાર: સ્ટીલની સસ્તી નિકાસ સામે લાલ આંખ કરીને ભારત સહિત ચાર દેશો પર 'એન્ટિ ડમ્પિંગ ડ્યુટી' ઝીંકી દેતા દેશના ઉદ્યોગ જગતમાં ભારે હાહાકાર : ભારતીય સ્ટીલ ઉત્પાદકોની નિકાસને લાગ્યો મોટો ફટકો:યુરોપના આ કઠોર નિર્ણયથી દેશના અર્થતંત્ર અને સ્ટીલ કંપનીઓના છાતીના પાટિયા બેસી ગયા:વૈશ્વિક વેપાર બજારમાં ભારે ખળભળાટ5:08 PM IST
રશિયા-યુક્રેન મહાયુદ્ધમાં અંતરિક્ષમાંથી જાસૂસીનો સનસનાટીભર્યો ખેલ શરૂ: યુક્રેનના સૈનિકોનું સચોટ લોકેશન જાણવા રશિયાએ અંતરિક્ષમાં 'કોએન' સેટેલાઈટ લોન્ચ કરતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ : આકાશમાંથી દુશ્મન સેનાની દરેક હિલચાલ પર રશિયાની બાજનજર:યુદ્ધના મેદાનમાં તબાહી મચાવવા માટે રશિયાએ અવકાશમાં ગુપ્ત ઉપગ્રહ તરતો મૂકતા યુક્રેન અને નાટો દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:07 PM IST
જાપાનનો દુનિયાભરમાં ડંકો: એશિયાના 48 દેશો સામે મૂક્યો એવો સનસનાટીભર્યો પ્રસ્તાવ કે હવે ક્યારેય નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ: વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : ક્રૂડ ઓઈલની અસ્થિરતા અને મોંઘવારીથી પાયમાલ થઈ રહેલા દેશોને મોટી રાહત આપતી ઐતિહાસિક ઘોષણા:જાપાનના આ માસ્ટરસ્ટ્રોકથી અર્થવ્યવસ્થા હચમચી જતાં સંગઠનો અને ખાનગી લોબીઓના છાતીના પાટિયા બેસી ગયા5:55 PM IST
અમેરિકામાં અબજો રૂપિયાની સંપત્તિનો સર્વનાશ જોઈને દુનિયાભરના સુરક્ષા નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા: કુહાડી અને કેમિકલથી ઘાતક હુમલો કરી અમેરિકાનું રૂ. ૫૦૦ કરોડનું અતિ-આધુનિક વિમાન સળગાવીને નષ્ટ કરી નાખનાર આયરિશ નાગરિકને ૧૦ વર્ષની જેલની સજા થવાની પ્રબળ સંભાવનાથી સનસનાટી : સુપરપાવર અમેરિકાની એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકારતી આ અત્યંત ખૌફનાક ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હાહાકાર:સુરક્ષાના દાવાઓના લીરેલીરા ઉડતા વૈશ્વિક એવિએશન જગતમાં ભારે ખળભળાટ અને અફરાતફરી5:54 PM IST
ટેકનોલોજી જગતને હચમચાવી નાખનારો અત્યંત સનસનાટીભર્યો ઘટસ્ફોટ: ગૂગલના AI એજન્ટ્સે સુરક્ષા કવચ તોડીને વેબસાઇટ પર કર્યો સાયબર હુમલો: સેફ્ટી ટેસ્ટ દરમિયાન બનેલી આ ખૌફનાક ઘટના સામે આવતા વિશ્વભરના નિષ્ણાતો સ્તબ્ધ : માણસે બનાવેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ખુદ માણસના નિયંત્રણ બહાર જઈ રહી છે? ગાર્ડરેલ્સ અને સેફ્ટી નિયમોનો ભંગ કરીને AI એજન્ટ્સે હુમલો કરી દેતા સાયબર સુરક્ષા નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા: ટેક વર્લ્ડમાં ભારે હાહાકાર5:09 PM IST
ચીનની ભારત વિરુદ્ધ વધુ એક નાપાક હરકત: ડ્રેગનનું ઘાતક યુદ્ધ વિમાન ભારતીય સરહદમાં ઘૂસીને સિક્કિમ સેક્ટર પર આસમાને આડેધડ ૨૦ મિનિટ સુધી મનમાની કરતું રહ્યું:સુરક્ષા એજન્સીઓમાં ભારે હાહાકાર : આકાશમાં ભારતીય રડારને પડકાર ફેંકતા ચીની ફાઇટર જેટની ઘૂસણખોરીથી દેશભરમાં ભારે આક્રોશ: એરસ્પેસના ભંગની આ અત્યંત ગંભીર ઘટનાથી દેશના સુરક્ષા વર્તુળોના છાતીના પાટિયા બેસી ગયા5:08 PM IST
અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયામાં માનવજાતની અકલ્પનીય અને ઐતિહાસિક છલાંગ: નાસાનું 'વોયેજર-૧' પૃથ્વીથી ૨૫.૯ અબજ કિલોમીટરના અવિશ્વસનીય અંતરે પહોંચનારું વિશ્વનું પ્રથમ માનવસર્જિત યંત્ર બનશે:સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો સ્તબ્ધ : દાયકાઓથી અનંત બ્રહ્માંડના અંધકારને ચીરીને આગળ વધી રહેલા યાને રચ્યો નવો વિશ્વવિક્રમ:આટલા દૂરના અંતરેથી પણ પૃથ્વી પર સંદેશા મોકલતા વોયેજર-૧ ની અદભુત ક્ષમતા જોઈને સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા5:07 PM IST
IPL 2025 માં આવ્યો અદભુત રોબોટ : ઇશારાથી કરે છે કામ : ખેલાડીઓ તેને જોઈને જ ડરી ગયા !: જુઓ વિડિઓ : દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ દરમિયાન આ રોબોટ મેદાનમાં ઘૂસી ગયો: આ રોબોટને IPLની લાઈવ સ્ટ્રીમિંગ ટીમનો હિસ્સો બનાવાયો:ઇન્ડિયન પ્રીમિયર લીગે આ વીડિયો તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો 8:43 PM IST
IPL 2025 : વિરાટ કોહલીની નાબાદ 62 રનની શાનદાર ઇનિંગ્સથી બેંગલોરનો રાજસ્થાન પર 9 વિકેટે દબદબાભર્યો વિજય : સીઝનમાં RCB ની ચોથી જીત : યશસ્વી જયસ્વાલની 75 રનની લડાયક રમત નિષ્ફળ : જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં RCBએ 174 રનનો લક્ષ્યાંક 15 બોલ બાકી રહેતાં 1 વિકેટે હાંસલ કર્યો, ફિલ સોલ્ટની 65 રનની વિસ્ફોટક ઇનિંગ્સ, પોઈન્ટ્સ ટેબલમાં બેંગલોર ત્રીજા સ્થાને7:11 PM IST
WWE રેસલમેનિયા 41 માટે બે નવા ટાઇટલ મેચની જાહેરાત : ડ્રૂ મેકઇન્ટાયર અને ડેમિયન પ્રિસ્ટના મુકાબલામાં ઉમેરાઈ ખતરનાક ‘સિન સિટી સ્ટ્રીટ ફાઇટ’ શરત :જુઓ વિડીયો : લાસ વેગાસમાં 19-20 એપ્રિલે યોજાનાર રેસલમેનિયામાં જોન સીના, રોમન રેઇન્સ જેવા સ્ટાર્સની ટક્કર સાથે બેલી-લાયરા વલ્કિરિયા અને વોર રેઇડર્સના ટાઇટલ મેચની પુષ્ટિ : ટ્રિપલ એચનું ખાસ આયોજન ચાહકોમાં ઉત્સાહ વધારશે10:28 PM IST
સલમાન ખાનના ચાહકો માટે મોટા ખુશખબર: 'માતૃભૂમિ'ની રિલીઝનો રસ્તો સાફ : સેન્સર બોર્ડે U/A 16+ સર્ટિફિકેટ આપી લગાવી મહોર : વારંવાર રિલીઝ ડેટ મોકૂફ રહ્યા બાદ આખરે 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ'ને CBFC ની લીલી ઝંડી મળી : કર્નલ સંતોષ બાબુના દમદાર અવતારમાં જોવા મળશે સલમાન ખાન : હવે ૪ ડિસેમ્બરે સિનેમાઘરોમાં મચશે ધૂમ7:45 PM IST




કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































