Gujarati News

Gujarati News

  • ટીમ ઇન્ડિયાની દીવાર રાહુલ દ્રવિડને બીસીસીઆઇએ આપી મોટી જવાબદારી :પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની,ભારત-એ,અને અન્ડર -19ટીમના કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે બેંગ્લુરુ સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ નિયુક્ત કર્યો :દ્રવિડને પહેલી જુલાઈથી પદભાર સાંભળવાનો હતો ;ઇન્ડિયા સમિટમાં જોડાયેલ હોવાથી મોડું થયું ;હવે વિધિવત ચાર્જ લેશે access_time 12:54 am IST

  • દિલ્હીમાં તોડફોડ બાદ દુર્ગા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ :મુસ્લિમોએ કરાવ્યો ભંડારો :દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં તોડી નખાતા તણાવ સર્જાયા બાદ માતાજીની ભવ્ય શોભયાત્રા નીકળી :મંદિરમાં દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા બાદ મુસ્લિમો ભંડારો કર્યો હતો ફોટો durga access_time 12:50 am IST

  • મુકાબલો શરૂઃ જાડેજા અને ચહલ ટીમમાં: ન્‍યુઝીલેન્‍ડ દાવમાં : ભારત અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે સેમીફાઈનલ જંગ શરૂઃ કિવિઝેટોસ જીતી દાવ લીધોઃ ટીમ ઈન્‍ડિયાની સેના આ મુજબ છેઃ રાહુલ, રોહીત, કોહલી, પંત, ધોની, કાર્તિક, પંડયા, જાડેજા, ભુવી, બુમરાહ, ચહલ access_time 3:21 pm IST