Gujarati News

Gujarati News

  • ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક થયું મંજૂર ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલાં બંને વિધાયક પસાર થયા છે. અશાંત ધારા વિધેયક અને જમીન મહેસૂલ સુધારા વિધેયક મંજૂર થયું છે બહુમતિથી બંને વિધેયક થયા ગૃહમાં પસાર.થયા છે access_time 11:38 pm IST

  • સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી જાય છે : ૧૨૧.૧૦ મીટરે પહોંચી : ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૭ સેમીનો વધારો : ૧૨,૪૬૬ કયુસેક પાણીની આવકઃ ૬૩૪ કયુસેક પાણી છોડાઈ રહ્યુ છે access_time 3:05 pm IST

  • ગુજરાત જીએસટીએ ભાવનગરમાંથી બે લોકોને બોગસ ઈન્વોઈસ બિલ બનાવવાના ગુન્હામાં ઝડપ્યા :બંનેએ 60,48 કરોડના બોગસ બિલ બનાવ્યાનો ઘટસ્ફોટ :મુનાફ હબીબાની અને ભાનુસિંગ ખીમસુરીયાને 22 જુલાઈ સુધી જ્યુડીશ્યલ કસ્ટડીમાં ધકેલાયા access_time 9:04 pm IST