Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડમાં સિમોના હાલેપની હાર.....

નવી દિલ્હી: વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડમાં વિન્સ વિલિયમ્સ જેવી ખેલાડીને માત આપનાર અમેરિકાની 15 વર્ષની કોરી ગોફણે ટૂર્નામરન્ટમાં સફર પુરી થઇ છે. પૂર્વ વર્લ્ડ નુમેર 1 રોમાનિયાની સિમોના હાલેપએ ટુર્નામેન્ટની મહિલા એકલ વર્ગના ચોથા રાઉન્ડમાં ગોફણે માત આપીને ટુર્નામેન્ટથી બહાર કરી દીધી છે.હાલેપે યુવા ખેલાડીને એક કલાક અને 15 મિનિટ ચાલેલ મુકાબલામાં સીધા સેટોમાં 6-3,6-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મુક્યો છે. અંતિમ-8માં તેનો સામનો ચીનની શૂઈ જાંગ સાથે થશે.

(5:13 pm IST)