Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હેપી બર્થ - ડે દાદી....

ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે સૌરવ ગાંગુલીને સોશ્યલ મીડિયા પર બર્થ-ડે વિશ કરતાં લખ્યુ હતું કે, 'હેપ્પી બર્થ-ડે દાદી ! અંડર-૧૫માં તારી અન્ડર રમ્યો હતો અને આજે આપણે સાથે કોમેન્ટરી કરી રહ્યા છીએ. આ એક સુંદર જર્ની હતી. આવનારૂ વર્ષ સારૂ રહે એવી શુભેચ્છા.

(3:20 pm IST)