Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રિષભ પંત ઉંધા માથે

વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મેચ જીતવા માટે બંને ટીમો કમર કસી રહી છે. એવામાં ઈન્ડિયન ટીમનો બેટ્સમેન રિષભ પંત ટ્રેઈનીંગ સેશન દરમિયાન ઉંધા માથે વરદીશ કરતો જોવા મળ્યો હતો.

(3:22 pm IST)