Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

બીસીસીઆઇએ રાહુલ દ્રવિડને નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ તરીકે પસંદગી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડે  નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ નિયુક્ત કર્યો છે. દ્રવિડે એનસીએમાં ક્રિકેટથી સંબંધિત તમામ ગતિવિધિઓની દેખભાળ કરશે અને એનસીએમાં ખેલાડીઓ, કોચો અને સહયોગી સ્ટાફને સલાહ આપવા  સિવાય તે કોચિંગ, પ્રશિક્ષણ અને પ્રેરિત કરનાર ક્રાયક્રમોમાં સામેલ પણ થશે. રાહુલ રાષ્ટ્રીય ટીમો( ભારત , ભારત અંડર-19, અંડર-23) ના ખેલાડીઓ સામે વિકાસ માટે રાષ્ટ્રીય પુરૃહ અને મહિલા પ્રમુખ કોચ અને ક્રિકેટ કોચ સાથે મળીને કામ કરશે। જેમાં પ્રશિક્ષણ અને ખેલાડીઓના વિકાસથી સમ્બન્ધિત કાર્યક્રમોની યોજના બનાવવા અને તેને આયોજિત કરશે.

(5:11 pm IST)