Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • અમદાવાદ વિરમગામ પાલિકામાં ટાઈ : કોંગ્રેસના ૧૮ અને ભાજપના ૧૮ સભ્યોઃ વોર્ડ નં.૪માં કોંગ્રેસની મહિલા ઉમેદવારનો વિજય access_time 1:26 pm IST

  • શેરબજારમાં આજે પણ માતમ : બજેટ બાદ શેરબજાર સતત ઓગળી રહયું છેઃ ગઇકાલના તોતીંગ કડાકા બાદ આજે પણ શેરબજારમાં માતમ જોવા મળે છેઃ ૧૦.૧પ કલાકે સેન્‍સેકસ ર૪પ પોઇન્‍ટ ઘટીને ૩૮૪૭૪ અને નીફટી ૮૩ પોઇન્‍ટ ઘટીને ૧૧૪૭પ ઉપર છેઃ ડોલર સામે રૂપીયો ૬૮.૮૧ ઉપર ટ્રેડ કરે છેઃ ટાઇટનનો શેર કડડભૂસઃ ૬ વર્ષનો સૌથી મોટો કડાકો ૧૩.ર૭ ટકા તુટીને ૧૦૮૬ થયો access_time 11:21 am IST

  • દિલ્હી હાઈકોર્ટે જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલને વિદેશ જવા માટે મંજૂરી આપતા પૂર્વે ૧૮ હજાર કરોડ રૂપિયા ડીપોઝીટ કરવા જણાવ્યુ છે : દરમિયાન દિલ્હી હાઈકોર્ટે નરેશ ગોયલને વિદેશ જવા આ તબક્કે મંજૂરી આપવા ઈન્કાર કર્યો છે : ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ દ્વારા લુકઆઉટ સરકયુલરને પડકારતી અરજી ઉપર કેન્દ્રનો જવાબ માગ્યો છે access_time 4:22 pm IST