Gujarati News

Gujarati News

  • કાલે ગુરુવારે પેટ્રોલમાં 11 પૈસા અને ડીઝલમાં પણ 11 પૈસાનો ઘટાડો થશે :આજે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો ન્હોતો: ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ પડશે :છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલમાં કુલ 19 પૈસા અને ડીઝલના ભાવમાં 27 પૈસાનો ઘટાડો કરાયો છે access_time 11:11 pm IST

  • ભારે કરી :કરાચીથી બેંગકોક જતી ફ્લાઈટમાં કડક સુરક્ષા વચ્ચે એક ભિખારી અંદર ઘુસી ગયો : પાકિસ્તાની નાગરિક હોવાનું અને કરાચીથી ચઢ્યો :જોકે પાક,ઉડ્યન મંત્રાલયે એ પાકિસ્તાની હોવાનો ઇન્કાર કર્યો :ટીવી હેવાલ મુજબ તે ઈરાની નાગરિક છે access_time 1:09 am IST

  • યુપીમાં કોચિંગના નામે 3000 રૂપિયાની છેતરપિંડી સરકારી શિક્ષકને મોંઘી પડી :વિદ્યાર્થિનીએ જાહેરમાં ચપ્પલોથી ફટકાર્યો :મહબોના ચરખારી કોતવાલી વિસ્તારમાં બીટીસીની વિદ્યાર્થીનીને મોટી રકમ લીધાના ત્રણ મહિના પછી પણ કોચિંગ ન આપવાથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થીની તેમના સાથી સાથે મળીને ચપ્પલોથી પિટાઈ કરી access_time 1:14 am IST