Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વોટર બાઈક રેસનો રોમાન્ચ

મોનેકોમાં રિવિક વોટર બાઈક રેસ યોજાઈ હતી. જેમાં વિશ્વની અગ્રણી સેલિબ્રિટીઝ, રમતવીરો, ફોર્મ્યુલા ૧ ડ્રાઈવરો તથા મોનેકોની રાજકુમારી ચાર્લિને પણ ભાગ લીધો હતો. મોનેકો વિશ્વના અગ્રણી પર્યટન સ્થળોમાં સ્થાન ધરાવે છે.

(12:47 pm IST)