Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

12 વર્ષીય બાળકી સહુ કોઈ માટે પ્રેરણાનો કિસ્સો બની

નવી દિલ્હી: કહેવાય છે કે જો કોઈ પણ વસ્તુ કરવો જજબો હોય તો ગમે મુશ્કેલ તેને સરળ બનાવી દે છે ઘણીવાર લોકો પોતાની જિંદગીમાંથી બીજાને પ્રેરણા આપતા હોય છે આવી એક પોતાની જિંદગીથી બીજાને પ્રેણના આપે છે 12 વર્ષીય Valory Newton.આમને વર્ષ 2014માં હાડકાનું કેન્સર હતું અને જેના કારણે તેનો એક પગ શરીરથી અલગ કરી દેવો પડ્યો પરંતુ કેન્સર સાથેની તેમની લડાઈ તેને શરૂ રાખી અને પોતાના ડાન્સિંગના શોખને મરવા દીધો અને તે એક પગે શાળાએ જતી અને સાથે સાથે ડાન્સના ક્લાસીસમાં પણ જતી હતી લોકોના દિલને ટચ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:59 pm IST)