Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ચીનીએ બનાવી બે પૈડાં વાળી ઇલેક્ટ્રિક કાર

નવી દિલ્હી: એક ચીની એન્જીનીયરે માઉસથી ચાલનાર એક ઇલેક્ટ્રિક કાર બનાવીને દુનિયાને હેરાન કરી દીધી છે જુ લીગયુંને 1961માં બનેલ ફોર્ડના એક કાર મોડલનો ફ્યુચર બેસ્ટ દોપહિયા વર્જન ડિજાઇન કર્યું છે જેને ચીનમાં ટેસ્ટ કરવામાં આવી છે ટુ વહીલર કારમાં સ્ટિયરિંગ વીલ પણ નથી અને એક્સેલરેશન માટે પેડલ પણ નથી આને એક કોમ્પ્યુટર માઉસ અને 24 ઇંચની સ્ક્રીનથી કન્ટ્રોલ કરવામાં આવે છે કાર જાતે ચાલી શકે છે અને તેનું વેચાણ 2020માં શરૂ થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.ચીની Beijing Lingyun Intelligent Technologyકંપની કારને લોકોના વપરાશ માટે બનાવવા ઈચ્છે છે.

(6:57 pm IST)