Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સોશિયલ મીડિયા પર નશામાં ધૂત યુવકોની ફોટો વાયરલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર નશામાં ધૂત યુવકની ફોટોએ બ્રિટેનમાં ડ્રગ્સને ઉપયોગ કરવાની વાતને લઈને ચિંતા વધારી દીધી છે ફોટોમાં નશામાં ધૂત ત્રણ લોકો જોવા મળી રહ્યા છે અને પાસે એક બાળક રમી રહ્યું છે ફોટો સાઉથ વેલ્સના શહેર બ્રીજેન્ડમાં લેવામાં આવી છે ત્રણ લોકોને સ્પાઇસ કહેનારા ત્રણ લોકો ખતરનાક નશામા ધૂત છે નશાએ હાલમાં બ્રિટનને પોતાની ઝપેટમાં લીધું છે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર સામે આવેલ એક ફોટોમાં એક વ્યક્તિ બેચ પર ઉભેલ જોવા મળી રહ્યો હતો સ્પાઇસ અવૈધ માદક પદાર્થ છે જે ગાંજા જેવી અસર આપે છે.

(6:55 pm IST)