Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

તાલિબાને અફઘાનિસ્તાનના 30 સૈનિકોને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના બદધીસ પ્રાંતમાં બુધવારના સવારે આતંકવાદી સંગઠન તાલિબાને 30 સૈનિકોની હત્યા કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને એક સૈન્ય જગ્યા પર પણ કબ્જો કરી લીધો છે પ્રાંતીય ગવર્નર દ્વારા વાતની જાણકારી મળી રહી છે  ઈદ પર ઘોષિત કરવામાં આવેલ સંઘર્ષ વિરામ બાદ પ્રથમ હુમલો છે જેમાં આટલા બધા સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યા છે તાલિબાનની તરફથી ઘોષિત સંઘર્ષ વિરામ રવિવારના રોજ સમાપ્ત થઇ ગયો હતો.

(6:56 pm IST)