Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

દક્ષિણી સુડાનમાં ભારતીય શાંતિરક્ષકોની સંયુક્ત રાષ્ટ્રએ સરાહના કરી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રએ દક્ષિણી સુડાનમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવામાં ભારતીય શાંતિરક્ષકોના યોગદાનની પ્રશંશા કરી છે યુદ્ધના કારણે ચરમરાઈ અર્થવ્યવસ્થા અને પોતાના ઘર છોડવાની વાતને મજબુર કરવામાં આવી રહેલ લોકોની સહાયતા માટે યુએને સુડાનમાં શાંતિ રક્ષા મિશનની શરૂઆત કરી હતી.

(7:01 pm IST)