Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગયા વર્ષે 7000 ભારતીઓએ અમેરિકામાં શરણ લેવા માટે કરી હતી અરજી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી મામલે એજન્સીની એક રિપોર્ટ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારતના 7000થી વધુ લોકોએ ગયા વર્ષે અમેરિકામાં શરણ લેવા માટે આવેદન આપ્યું હતું સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી મુજબ 2017માં શરણ લેવા માટે નવા આવેદન સૌથી વધારે અમેરિકામાં આવ્યા હતા એજન્સીએ પોતાનો વર્ષનો ગ્લોબલ રિપોર્ટ મુજબ જણાવ્યું હતું કે 2017ના અંત સુધીમાં દુનિયાભરમાં 6.85 કરોડ લોકો વિસ્થાપિત થયા હતા.

(6:59 pm IST)