Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગાઝાનો વિવાદ વધતા ઇઝરાયલના વિમાનોએ 15 જગ્યાને નિશાન બનાવ્યું

નવી દિલ્હી: ગાઝા વિવાદ ફરી એક વાર વધી ગયો છે ફ્લીસ્ટિનના ક્ષેત્રથી રોકેટનો હુમલો થયાના જવાબમાં ઇઝરાયલના લડાકુ વિમાનોએ આજે ગાઝા પટ્ટી પર 26 જગ્યાને નિશાન બનાવ્યું છે સેનાએ એક બયાનમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગાઝથી રાતમાં ઇઝરાયલ તરફ રોકેટ સહીત 30 પ્રોજેક્ટાઈલ છોડવામાં આવી હતી સીમા પર 30માર્ચને ઝડપી લઈને મોટા સામૂહિત પ્રદર્શનો પછી ગાઝામાં તનાવ વધી ગયો છે જેમાં ઓછામાં ઓછા 132 ફિલીસ્તીનીઓ મૃત્યુ પામ્યા છે.સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એટોનિયો ગુતારેસ અને અન્ય આંતરરાષ્ટ્રીય પક્ષકારોએ ચેતવણી આપી છે કે ગાઝા યુદ્ધની કગાર પર છે.

(6:58 pm IST)