<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

‘ડ્રીમ્‍સ કમ ટ્રુ' નામના ગ્રુપમાં આવેલી જાહેરાતના નંબર પર ફોન કર્યો ને યુવા તબિબે ગુમાવ્‍યા રૂા. અડધો કરોડ : અટલ સરોવર સામે સનરાઇઝ પાર્કમાં રહેતાં ડો. ચિન્‍મય ત્રિવેદી સહિતે ‘ઓસ્‍ટ્રેલીયા મેડીકલ કાઉન્‍સીલ-એએમસી'ની પરિક્ષા પાસ કરી રોયલ એડીલેડ હોસ્‍પિટલમાં મેડીકલ રીસર્ચ આસીસ્‍ટન્‍ટ તરીકે જોડાવા તૈયારી કરી પણ સપનું ચૂર-ચૂર થઇ ગયું : ઓસ્‍ટ્રેલીયામાં નોકરી મેળવવાના પ્રયાસમાં ડો. જોશુઆ નામના વ્‍યક્‍તિનો સંપર્ક કર્યોઃ તેણે અલગ અલગ પ્રોસેસના નામે એજન્‍ટ મારફત નાણા ખંખેરી લીધા : શંકા જતાં રોયલ એડીલેડ હોસ્‍પિટલનો સંપર્ક કરવતાં ઠગાઇની ખબર પડીઃ સાયબર ક્રાઇમ પીઆઇ એસ. ડી. ગીલવાએ તપાસ શરૂ કરી2:40 PM IST

પોરબંદરના ઔદ્યોગિક વિકાસ માટે દિલ્‍હીમાં અલગ અલગ મંત્રીશ્રીઓ સાથે બેઠકો : ડિસ્‍ટ્રીક ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રતિનિધિ મંડળ દ્વારા માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉડ્ડયન મંત્રી ચંદ્રમોહન નાયડુ, રેલ્‍વે મંત્રી અશ્વીનીકુમાર અને રક્ષામંત્રી રાજનાથસિંહ તથા ઉદ્યોગમંત્રી પિયુષ ગોહેલને ઔદ્યોગિક વિકાસની રજૂઆતો : કેશોદથી અમદાવાદ ચાલતી વિમાની સેવાને કેશોદથી પોરબંદર અને પોરબંદરથી અમદાવાદ રૂટ ઉપર ચાલુ કરવા તથા એરપોર્ટ રન-વેની લંબાઇ વધ્‍યા બાદ મેગા સીટીઓની વિમાની સેવા શરૂ કરવા ઉડ્ડયન મંત્રી ચંદ્રમોહન નાયડુ દ્વારા ખાતરી... : પોરબંદરમાં ડિફેન્‍સને લગતા મોટા મેન્‍યુફેકચરીંગનો ઉદ્યોગ સ્‍થાપવા રાજનાથસિંહને તેમજ બંદરના વિકાસ માટે અદ્યતન સુવિધા વિકસાવવા પિયુષ ગોહેલને રજૂઆતો... : મંત્રીઓ સાથે ડિસ્‍ટ્રીક ચેમ્‍બરના પ્રતિનિધિ મંડળની દરેક બેઠકોમાં મનસુખભાઇ માંડવીયા અને અર્જુનભાઇ મોઢવાડીયા સાથે રહીને પોરબંદરના ઔદ્યોગિક વિકાસ અંગેના પ્રશ્નોની રજૂઆતો કરી છે : પોરબંદરના ૩ નેશનલ હાઇવે, બાયપાસ સર્વિસ રોડના કામો તથા બંદરને જોડતા : ટુ-લેન રોડને ફોર લાઇન કરવા જર્જરિત પુલોની જગ્‍યાએ નવા પુલો માટે તાકીદે : મંજૂરી આપવા નીતિન ગડકરીએ સંબંધિત વિભાગોમાં સુચના આપી.... : પોરબંદર વિસ્‍તારમાં વધુ ફાસ્‍ટ ટ્રેનો ફાળવવા તથા નજીકમાં રાણાવાવ : રેલ્‍વે સ્‍ટેશને યાર્ડ તરીકે વિકસાવવાની કામગીરી ઝડપી બનાવવા અશ્વીનીકુમાર વૈષ્‍ણવની હૈયાધારણા...1:47 PM IST

રાષ્‍ટ્ર-માનવમુલ્‍યો માટે જીવનારને ઇતિહાસ યાદ રાખે છેઃ સ્‍વામી ધર્મબંધુજી : પ્રાંસલામાં સ્‍વામી ધર્મબંધુજી દ્વારા ર૬મી રાષ્‍ટ્રકથા શિબીરનો ચોથો દિવસઃ રાજદૂત દિપક વોરાઃ વિકાસને ક્ષેત્રે ભારતનો સમય નહીં, સદી આવી છેઃ હવે ભુતકાળની ભુલોનું પુનરાવર્તન ના થાય તે માટે સતર્ક કરોઃ રાજદૂત દિપક વોરાઃ રાજકીય જેટલું જ સામાજિક નેતૃત્‍વ મહવત્‍પૂર્ણઃ આઇ.કે. જાડેજાઃ રાષ્‍ટ્રકથા શિબીર જીવન અને રાષ્‍ટ્રની ઉન્નતીની પાઠશાળા છેઃ મનોજ યાદવઃ આઝાદીના જંગમાં બલિદાન આપનાર ૧૩ લાખ સ્‍વાતંત્ર્ય સેનાનીઓનું નેશનલ વોર મેમોરિયલ બનાવવું જોઇએઃ જનરલ જી. ડી. બક્ષીઃ શિબિરમાં ઉપસ્‍થિત ર૪૩ શિક્ષકોએ રકતદાન કરીને પૂર્વ ડીજીપી પ્રકાશસીંગનું રકતતુલાથી બહુમાન3:54 PM IST