અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો શંખનાદ : ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ૯૬ રને હરાવી ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ટી૨૦ વર્લ્ડ ચેમ્પિયન : અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશનની વિસ્ફોટક અડધી સદીઓ બાદ બુમરાહ-અક્ષરની ધારદાર બોલિંગ : ટાઈટલ ડિફેન્ડ કરનારી અને યજમાન તરીકે કપ જીતનારી ભારત વિશ્વની પ્રથમ ટીમ બની11:00 PM IST
અમેરિકાએ ઈરાનના નૌકાદળનો ખાત્મો બોલાવી દીધો: તેમના જહાજો હવે સમુદ્રના તળિયે છે: ડોનાલ્ડ ટ્રમ્પની સિંહગર્જના: ઈરાન સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રેસિડેન્ટનું મોટું નિવેદન: રશિયા દ્વારા ઈરાનને ગુપ્તચર માહિતી પૂરી પાડવામાં આવતી હોવાના અહેવાલોને ટ્રમ્પે ફગાવી દીધા: કહ્યું કે મને આવો કોઈ સંકેત મળ્યો નથી : ક્રૂડ ઓઇલના ભાવ વધશે પણ પછી ઝડપથી નીચે આવશે, અમે પૃથ્વી પરથી એક મોટા કેન્સરનો સફાયો કરી રહ્યા છીએ: ટ્રમ્પનો દાવો: હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર અને ભારતને રશિયન ક્રૂડ ખરીદવાની અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટની મંજૂરી મુદ્દે પણ સ્પષ્ટતા કરી: અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ખુલીને જવાબો આપ્યા: કહ્યું કે ઓઇલના ભાવોને નિયંત્રણમાં રાખવા ભારત સહિતના દેશોને આવી વિશેષ છૂટ આપી છે: વિશેષ સમાચારો akilanews.com ઉપર વાંચો10:33 AM IST
ભારતીય સરહદો પર હવે સૈનિકોની જગ્યાએ રોબોટ્સ કરશે પેટ્રોલિંગ: નાગપુરના મિહાન સેઝમાં હાઈ-ટેક ફેસિલિટીનું ભૂમિપૂજન : મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં સોલાર ગ્રુપના રોબોટિક્સ અને UAV પ્લાન્ટનો પ્રારંભ; માઈનસ ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ દુશ્મનો પર નજર રાખવા સક્ષમ આધુનિક રોબોટ્સ અને ડ્રોનનું મહારાષ્ટ્રમાં થશે ઉત્પાદન10:20 AM IST
ઈરાન-અમેરિકા યુદ્ધના લીધે વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરાયું: કુવૈત દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદન અને રિફાઇનિંગમાં મોટો કાપ : હોર્મુઝની સામુદ્રધુનીમાં સુરક્ષા જોખમો વધતા તેલ ટેન્કરોની અવરજવર ઠપ, ઈરાકના ઉત્પાદનમાં ૧૫ લાખ બેરલનો ઘટાડો; બ્રેન્ટ ક્રૂડ $૯૨ને પાર અને અમેરિકી તેલના ભાવમાં ૧૯૮૩ પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો10:20 AM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ટીમ ઇન્ડિયાને ગૌરવવંતો સંદેશ: 'શાબાશ, ટીમ ઇન્ડિયા!' : ભારતીય ટીમની ટી-૨૦ વર્લ્ડ કપની ઐતિહાસિક જીત પર નરેન્દ્રભાઈએ ગર્વ વ્યક્ત કરી ખેલાડીઓને વધાવ્યા: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર ટ્વિટ કરીને નરેન્દ્રભાઈએ આ જીતને ખેલાડીઓના અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમ વર્કનું સાચું પ્રતિબિંબ ગણાવ્યું11:54 PM IST
ઈઝરાયેલ-અમેરિકાનો ઈરાન પર પ્રચંડ હુમલો: તેહરાનના ઓઈલ ડેપો ધડાકાભેર ઉડાવાયા, નેતન્યાહૂએ કહ્યું- 'હજી ઘણી નવાઈઓ બાકી છે' : ઈરાને ૬ મહિના સુધી 'ભીષણ યુદ્ધ' લડવાની તૈયારી બતાવી; બેરૂત હોટલ પર ઈઝરાયેલી એરસ્ટ્રાઈકમાં ૪ ના મોત, કુવૈત એરપોર્ટ અને સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલાનો મારો, ટ્રમ્પે ઈરાની સેનાને 'નકામી' ગણાવી10:26 AM IST
મધ્યપૂર્વમાં અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા પર ઈરાનનો વજ્રઘાત: મિસાઈલ ડિટેક્શન સિસ્ટમનો ખાતમો બોલાવી 'ટ્રુ પ્રોમિસ' ઓપરેશનને આપ્યું ગંભીર વળાંક : અમેરિકાના રડાર નેટવર્કને ધૂળ ચટાડી ઈરાનનું તાંડવ: ગલ્ફ દેશોમાં અમેરિકી સૈન્ય મથકોની મિસાઈલ ડિટેક્શન સિસ્ટમ અને વેપન સિસ્ટમ સંપૂર્ણપણે તબાહ, ટ્રમ્પની સુરક્ષા સામે ઊભો થયો મોટો પડકાર10:43 PM IST
તેહરાનમાં તાંડવ: ઈઝરાયલના પ્રચંડ હુમલાથી ઈરાનની રાજધાનીમાં 'આગની નદીઓ' વહી : આકાશમાંથી વરસ્યું તેલ : ઈતિહાસના સૌથી ભયાનક બોમ્બમારામાં તેલ ડેપો નષ્ટ થતા ચારેબાજુ કાળા ધુમાડાના ગોટા છવાયા : ઈઝરાયલે ખમેનીના ઉત્તરાધિકારી પસંદ કરનારાઓને સીધી ચેતવણી આપીને મિસાઈલ યુદ્ધને નવી વિનાશક સપાટી પર પહોંચાડ્યું10:33 PM IST
પંજાબ બજેટ 2026: ભગવંત માન સરકારનો માસ્ટરસ્ટ્રોક : મહિલાઓને દર મહિને રોકડ અને શિક્ષણ-વીજળીના મફત વાયદાઓ સાથે 'રંગીલા પંજાબ'નો રોડમેપ તૈયાર : નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ વિધાનસભામાં ₹2.60 લાખ કરોડનું 'ગેરંટી પૂર્ણ' બજેટ રજૂ કર્યું : જેમાં મહિલા સશક્તિકરણ માટે નવી યોજના, ડ્રગ્સ સામે કડક ઝુંબેશ અને મફત વીજળી ચાલુ રાખવાની જાહેરાત સાથે 2027ની ચૂંટણી પૂર્વે જનતાને રીઝવવાનો મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે10:25 PM IST
જીન બેરેટ: મર્યાદાઓની પેલે પાર પૃથ્વીની પરિક્રમા કરનારી વેશધારી સાહસિકની અદભૂત કથા : જ્યારે મહિલાઓ માટે સમુદ્ર ખેડવો એક સપનું પણ નહોતું, ત્યારે ફ્રાન્સની એક સાધારણ ખેડૂત પુત્રીએ પુરુષના વેશમાં ૩ વર્ષ સુધી વહાણ પર રહીને વિશ્વ ભ્રમણ કર્યું અને વનસ્પતિશાસ્ત્રના ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે કોતરાવ્યું10:26 PM IST
ભારતીય રાજનીતિમાં મહિલા શક્તિ ક્યાં? ADR ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: લોકસભા અને વિધાનસભાઓમાં નારી પ્રતિનિધિત્વ હજુ પણ ઘણું ઓછું, ટિકિટ વિતરણમાં પક્ષોની 'ઉદાસીનતા' ઉઘાડી પડી! : સંસદમાં માત્ર 15% જ મહિલાઓ: કરોડપતિ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓનું વર્ચસ્વ વધ્યું, ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં પણ મહિલા વિધાયકોની સંખ્યા ચિંતાજનક રીતે નબળી9:39 PM IST
માનવતા શરમાઈ: ખંડવામાં 90 વર્ષના વૃદ્ધા પર ચાર હેવાનોનો સામૂહિક અત્યાચાર, મોઢામાં કપડું ઠાંસી નરાધમોએ આચર્યું અમાનવીય કૃત્ય, લોહીલુહાણ હાલતમાં તરછોડી નાસી છૂટ્યા! : ખેતરની ઝૂંપડીમાં એકલતાનો લાભ લઈ બુકાનીધારી શખ્સોનો આતંક: વૃદ્ધાને કૂવામાં ફેંકી દેવાનો પણ થયો પ્રયાસ, ખાટલો લોહીથી ભીનો થયો તેવી સ્થિતિ જોઈ ગ્રામજનોના રૂંવાડા ઉભા થઈ ગયા9:38 PM IST
અનિલ અંબાણીની મુશ્કેલીમાં તોતિંગ વધારો: PNB સાથે રૂ. 1,085 કરોડની છેતરપિંડી મામલે CBIની એન્ટ્રી : રિલાયન્સ કોમ્યુનિકેશન્સના માધ્યમથી બેંકોના નાણાં સગેવગે કરવાનો ગંભીર આરોપ; પંજાબ નેશનલ બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને અધધ રૂ. 1,085 કરોડનો ચૂનો લગાવવા બદલ અનિલ અંબાણી અને પૂર્વ ડિરેક્ટર્સ વિરુદ્ધ ગુનાહિત કાવતરાનો ફૌજદારી કેસ દાખલ10:18 PM IST
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં હોમાશે જગતના તાતનું બજેટ? પશ્ચિમ એશિયાના સંકટથી ખાતરના ભાવમાં ભડકો, ખેતીના ખર્ચમાં તોતિંગ વધારાની આશંકાથી ખેડૂતો ચિંતિત! : રશિયા-યુક્રેન યુદ્ધ કરતા પણ ભયાનક ખાદ્ય સંકટના એંધાણ: યુરિયાના ભાવમાં પ્રતિ ટન $80નો ઉછાળો, સપ્લાય ચેઈન ખોરવાતા નાઈટ્રોજન અને ફોસ્ફેટ ખાતર મોંઘા થવાની પૂરેપૂરી શક્યતા9:37 PM IST
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ: ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ફાઇનલનો રોમાંચક પ્રથમ દાવ: ભારતે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૨૫૫ રન બનાવ્યા છે. આ ટી-૨૦ વર્લ્ડ કપના ઇતિહાસનો ત્રીજો સૌથી મોટો સ્કોર: ભારતનો રન રેટ ખૂબ જ શાનદાર એટલે કે ૧૨.૭૫ રન પ્રતિ ઓવર : ટી-૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે ન્યૂઝીલેન્ડને ૨૦ ઓવરમાં ૨૫૬ રન બનાવવા પડશે. આ એક પહાડ જેવો મોટો ટાર્ગેટ છે. 8:58 PM IST
ઈરાનમાં 'સત્તાનો શૂન્યાવકાશ' અને ગલ્ફમાં મિસાઈલનો વરસાદ: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પડોશી દેશોની માફી માંગી, પણ રિવોલ્યુશનરી ગાર્ડ્સના હુમલા યથાવત – કોના ઈશારે છૂટી રહ્યા છે ડ્રોન? : ખામેનીના નિધન બાદ તેહરાનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ ખોરવાયું: વચગાળાની કાઉન્સિલના આદેશ છતાં આક્રમણ ચાલુ રહેતા ઉઠ્યા સવાલો, શું IRGC પોતાની મરજીથી યુદ્ધ ખેંચી રહ્યું છે?8:53 PM IST
અમદાવાદના આંગણે ગ્લોબલ મ્યુઝિકનો જાદુ: T20 વર્લ્ડ કપની ફાઈનલમાં રિકી માર્ટિને મચાવી ધૂમ, સુખબીરના ભાંગડા અને ફાલ્ગુની પાઠકના ગરબાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગાવી આગ!: જુઓ વિડીયો : ભારત-ન્યુઝીલેન્ડના જંગ પહેલા મનોરંજનનો મહાકુંભ: 'લિવિન લા વિડા લોકા' થી લઈને 'ઓ હો હો હો' ના તાલે ઝૂમી ઉઠ્યા લાખો પ્રેક્ષકો, ક્રિકેટ અને સંગીતનો અનોખો સંગમ8:09 PM IST
UAEનો ઈરાનને રોકડૂ પરખાવતો જવાબ: "અમે યુદ્ધ નથી ઈચ્છતા, પણ સાર્વભૌમત્વની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈશું", 1,400થી વધુ મિસાઈલ-ડ્રોન હુમલા બાદ UAE એક્શન મોડમાં! : ઈરાની આક્રમણ સામે UAEનો 'સ્વ-બચાવ'નો મક્કમ નિર્ધાર: આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન બદલ તેહરાનને ફટકાર, નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાની ખુલ્લી ચેતવણી8:44 PM IST
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનો વિસ્ફોટ: ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે આરપારની લડાઈના નવમા દિવસે તેહરાન ધણધણી ઉઠ્યું, ગલ્ફ દેશો પર મિસાઈલોનો વરસાદ અને UAEમાં આકાશી કાટમાળ પડતા એકનું મોત! : યુદ્ધની જ્વાળાઓમાં આખું ગલ્ફ લપેટાયું: સાઉદી, કતાર અને કુવૈતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે 100થી વધુ ડ્રોન તોડી પાડ્યા, ઈરાનના તેલ ડેપો પર હુમલા બાદ ઈંધણ પુરવઠો ઠપ્પ અને નવા સર્વોચ્ચ નેતાની પસંદગી પર દુનિયાની નજર8:03 PM IST
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા: હર્મુઝની ખાડીમાં UAE ની ટગબોટ પર મિસાઈલ હુમલો, વિસ્ફોટ સાથે જહાજ દરિયામાં ગરકાવ, 3 નાવિકો ગુમ થતા દુનિયાભરમાં તેલના ભાવ ભડકે બળવાની દહેશત! : ઈરાન-ઈઝરાયેલના જંગમાં હવે દરિયો પણ લાલચોળ: વિશ્વના 20% તેલ સપ્લાયના માર્ગ પર જોખમ, ભારતીય નાવિકોનો આબાદ બચાવ, પણ ત્રણ ઇન્ડોનેશિયન સભ્યો લાપતા7:55 PM IST
મેદાનમાં સિક્સર ફટકાર્યા બાદ પૃથ્વી શૉએ જિંદગીની પિચ પર ખેલી 'પરફેક્ટ ઈનિંગ્સ': ફેશન ઇન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ સાથે કરી સગાઈ, રોમેન્ટિક તસવીરો જોઈ ફેન્સ બોલ્યા- 'ક્લીન બોલ્ડ'! : અર્જુન તેંડુલકરના લગ્નમાં જે મિસ્ટ્રી ગર્લની ચર્ચા હતી, તે જ બની પૃથ્વીની જીવનસંગિની: આઈપીએલ પહેલા જ બેટરના ઘરે વાગ્યા શરણાઈના સૂર7:52 PM IST
કાશ્મીરમાં જળ સંકટ ઘેરું બન્યું: ઝેલમ નદી સુકાઈ, આગામી ડાંગરની ખેતી માટે ખેડૂતોની ચિંતા વધી : દરમિયાન, હવામાન વિભાગે ૧૨ માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષાની આગાહી કરી: જોકે, પ્રવર્તમાન શુષ્ક સ્થિતિને જોતા સ્થાનિક કાશ્મીરીઓ હવામાન વિભાગની આ આગાહી પર બહુ વિશ્વાસ કરી રહ્યા નથી.: સંગમ ખાતે પાણીનું સ્તર માઈનસ ૦.૮૬ ફૂટ નોંધાયું, શિયાળામાં ઓછી હિમવર્ષાના કારણે સિંચાઈ પર ગંભીર ખતરો6:48 PM IST
રાંચી રેલવે સ્ટેશન પર નારીશક્તિનો પરચો: સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત ટ્રેને ઇતિહાસ રચ્યો : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લોકો પાઇલટથી લઈને સુરક્ષા ગાર્ડ સુધીની તમામ જવાબદારીઓ મહિલાઓએ સંભાળી: રાંચી-ઇરગાંવ ટ્રેનના સફળ સંચાલન સાથે સાબિત કર્યું કે હવે આકાશ અને પાટા બંને પર મહિલાઓનો દબદબો છે3:31 PM IST
અમદાવાદમાં વર્લ્ડ કપનો ફીવર: આદ્યાત્મિક વક્તા જયા કિશોરી કોના ફેન છે? ફાઈનલ પહેલા ખોલ્યું દિલનું રાઝ; આ બે દિગ્ગજ ક્રિકેટરોના નામ લઈ પાઠવી શુભેચ્છાઓ! : "ટીમ ઈન્ડિયા પર દબાણ નહીં, અમારો સપોર્ટ છે..." અમદાવાદના સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલા જયા કિશોરીએ જીત માટે કરી ખાસ પ્રાર્થના; સંજુ સેમસન અને ધોની વિશે કહી મોટી વાત5:16 PM IST
ચીનનો ખતરનાક ‘ગોલ્ડન માસ્ટરપ્લાન’: દુનિયા યુદ્ધના મેદાનમાં વ્યસ્ત અને ડ્રેગન શાંતિથી સોનું ભેગું કરવામાં મસ્ત! શું વિશ્વ પર તોળાઈ રહ્યું છે આર્થિક સંકટ? : સતત 16 મહિનાથી ચીનની બેંકે સોનાની ખરીદી ચાલુ રાખી; ડોલરના વર્ચસ્વને ખતમ કરવા અને સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી માટે ચીને તિજોરીઓ ભરી દીધી!5:09 PM IST
ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી રોકવા RBIના કડક પગલાં: બેંકની ભૂલ હશે તો ગ્રાહકોને એકપણ રૂપિયો ચૂકવવો નહીં પડે : નાના મૂલ્યના ફ્રોડ માટે વળતરનું નવું માળખું જાહેર; ₹૫૦૦થી ઉપરના વ્યવહારો પર SMS એલર્ટ ફરજિયાત અને થર્ડ પાર્ટી બ્રીચના કિસ્સામાં ૫ દિવસમાં જાણ કરનારને ઝીરો લાયબિલિટીનો લાભ મળશે3:26 PM IST
દિલ્હીમાં વડાપ્રધાન મોદીનો હુમલો: 'રાષ્ટ્રપતિનું અપમાન એટલે બંધારણનું અપમાન', TMC સરકાર પર ગંભીર આક્ષેપ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વડાપ્રધાને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે થયેલા કથિત પ્રોટોકોલ ભંગ અને કાર્યક્રમના સ્થળ ફેરફાર મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું: મમતા બેનર્જી સરકારને ગણાવી 'સત્તાના ઘમંડ'માં અંધ3:13 PM IST
મીનાબમાં લોહિયાળ 'સ્કૂલ' હુમલો: ટ્રમ્પ અને ઈરાન સામ-સામે, 150 વિદ્યાર્થીનીઓના મોતથી વિશ્વ સ્તબ્ધ : દક્ષિણ ઈરાનના મીનાબ શહેરમાં શાળા પર થયેલા ઘાતક હવાઈ હુમલાએ આંતરરાષ્ટ્રીય જંગને વળાંક આપ્યો: ટ્રમ્પનો ઈરાન પર ગંભીર આરોપ તો ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે અમેરિકી એરબેઝને નિશાન બનાવી કર્યો પલટવાર3:11 PM IST
બિહારના રાજકારણમાં મોટા ભૂકંપની તૈયારી: અમિત શાહ સાથે સમ્રાટ ચૌધરીની ગુપ્ત મુલાકાતથી સત્તાના ગલિયારાઓમાં ભારે ગરમાવો : શું બિહારને મળશે નવો મુખ્યમંત્રી? નાયબ મુખ્યમંત્રીની અચાનક કોલકાતા દોડધામ અને ગૃહમંત્રી સાથેની બેઠક બાદ રાજકીય તર્ક-વિતર્કોનું વાવાઝોડું: નીતિશ કુમારની રાજ્યસભા ઉમેદવારીના અહેવાલો વચ્ચે ભાજપના મોવડી મંડળના આગામી મોટા નિર્ણય પર સૌની મીટ1:41 PM IST
વિશ્વનો વિનાશક સંઘર્ષ? જો અમેરિકા અને સમગ્ર મધ્ય-પૂર્વ સામસામે આવે તો શું થશે? આંકડાઓ અને વ્યૂહરચનાના આધારે ચોંકાવનારું વિશ્લેષણ : વૈશ્વિક તાકાતનું અસંતુલન: એક તરફ અમેરિકાની અજેય લશ્કરી ટેકનોલોજી અને નાટોનું સમર્થન, તો બીજી તરફ ક્ષેત્રિય દેશોનું એકીકરણ – શું આ ત્રીજા વિશ્વયુદ્ધનો આગાઝ બની શકે?1:22 PM IST
વિદેશ મંત્રી એસ. જયશંકરની મોટી રાજદ્વારી જીત: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો માટે ઈરાને આપી 'ગ્રીન સિગ્નલ', યુદ્ધના માહોલમાં સુરક્ષિત માર્ગ મળ્યો : ભારતીય કુનેહનું ઉત્તમ ઉદાહરણ: ઉચ્ચ સ્તરીય વાટાઘાટો બાદ ભારતીય ધ્વજવાળા જહાજો 'પુષ્પક' અને 'પરિમલ' સુરક્ષિત રીતે પસાર થયા, વૈશ્વિક ઉર્જા માર્ગ પર ભારતનું પ્રભુત્વ વધ્યું1:21 PM IST
રશિયા-ઈરાનનું 'ગુપ્ત ગઠબંધન' જોઈ અમેરિકા ભડક્યું: પુતિનને ટ્રમ્પની સીધી ચેતવણી, મધ્ય-પૂર્વમાં વધ્યો ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો : અમેરિકન લશ્કરી ઠેકાણાઓની માહિતી લીક થતા વોશિંગ્ટનમાં હડકંપ: રશિયાની વધતી દખલગીરી સામે ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક વલણ, શું મોસ્કો અને તેહરાનનું જોડાણ બદલશે યુદ્ધનું પાસું?12:16 PM IST
મહાકાલની નગરીમાં 'વિજયી ભવઃ'ના નાદ: વર્લ્ડ કપ ફાઈનલ જીતવા બાબા મહાકાલના દરબારમાં ટીમ ઈન્ડિયા માટે વિશેષ અનુષ્ઠાન : ઉજ્જૈનના પવિત્ર જ્યોતિર્લિંગમાં જલાભિષેક અને બગલામુખી મંદિરમાં મરચાંની વિધિ દ્વારા શક્તિનું આહ્વાન: અમદાવાદના મેદાનમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉમટ્યા લાખો ભક્તો, મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું મંદિર11:56 AM IST
મધ્ય-પૂર્વમાં 'મહાયુદ્ધ'નો ભડકો: તેહરાનમાં વિનાશક વિસ્ફોટો સાથે અમેરિકાની જમીની કાર્યવાહીના ભણકારા, રશિયાની એન્ટ્રીથી ખેલ થયો વધુ ખતરનાક : અમેરિકાની અત્યાધુનિક THAAD મિસાઈલ સિસ્ટમનો નાશ થતા વોશિંગ્ટન લાલઘૂમ: 1,300થી વધુ ઈરાની નાગરિકોના મોત બાદ યુદ્ધના મેદાનમાં જમીની સૈન્ય ઉતારવાની ટ્રમ્પની તૈયારી, વૈશ્વિક અર્થતંત્ર પર મંડરાયું મોટું સંકટ11:43 AM IST
ન્યૂ યોર્કમાં આતંકનો ખેલ: મેયર ઝોહરાન મમદાનીના સત્તાવાર નિવાસસ્થાન ગ્રેસી મેન્શન પાસે બોમ્બ હુમલાનો પ્રયાસ, બે શંકાસ્પદ ઝડપાયા : રમઝાનના પવિત્ર માસ દરમિયાન ઇસ્લામ વિરોધી પ્રદર્શનમાં હિંસાની આત્યંતિક ઘટના: વિસ્ફોટક જેવી વસ્તુઓ ફેંકી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ, NYPD દ્વારા વિસ્તાર કોર્ડન કરી તપાસ તેજ11:26 AM IST
જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે...10:36 AM IST
મોટી કોચિંગ સંસ્થાઓને વેદાંતનો 'જવાબ': દિલ્હી ગયા વગર ઘરે બેઠા સેલ્ફ સ્ટડીથી UPSC પાસ કરી, વારસાગત શિક્ષણના ભાથા સાથે બન્યો ઓફિસર : દાદા વાઇસ ચાન્સેલર, પિતા એન્જિનિયર અને માતા પ્રિન્સિપાલ; જયપુરના વેદાંતે 392મો ક્રમ મેળવી સાબિત કર્યું કે ડિજિટલ યુગમાં સફળતા સંસાધનોની નહીં પણ સંકલ્પની મહોતાજ છે9:08 PM IST
યુપીના યુવાનો માટે ખુલશે પ્રગતિના દ્વાર: યોગી સરકારના 'સ્કિલ ડેવલપમેન્ટ' મિશનમાં મારુતિ અને L&T જેવી ૩૫ દિગ્ગજ કંપનીઓની એન્ટ્રી, હજારોને મળશે સીધી રોજગારી : ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનોને અપાશે ખાસ તાલીમ; ૫૦૦ ખાનગી અને ૩૦૦ સરકારી સંસ્થાઓ બનશે સહભાગી, તાલીમ મેળવનાર ૮૦% યુવાનોને પ્લેસમેન્ટ આપવાની શરતે કંપનીઓ સાથે કરાર9:10 PM IST
ઓરાઈ SHO હત્યાકાંડ: 'લેડી કોન્સ્ટેબલ' મીનાક્ષી વિરુદ્ધ ૨૮૭ પાનાનું પાપનું પોટલું ખૂલ્યું! ૭૨ કલાકમાં ૧૦૦ કોલ, CCTV ફૂટેજ અને મોંઘી ભેટોના રહસ્યોએ મચાવ્યો ખળભળાટ : SIT એ કોર્ટમાં રજૂ કરી ચાર્જશીટ; યુનિફોર્મ વગર બ્રાન્ડેડ કપડામાં ફરતી મીનાક્ષીના ઈન્સ્પેક્ટર સાથેના સંબંધો અને હત્યાના દિવસે ઘરમાં પ્રવેશના પુરાવાઓએ આરોપીની મુશ્કેલી વધારી9:11 PM IST
કાનપુરમાં ક્રૂરતાની પરાકાષ્ઠા: ખેતરે ગયેલા ૧૫ વર્ષના માસૂમની નિર્મમ હત્યા, પોતાના જ કપડાની દોરીથી ગળું દબાવી કિશોરને મોતના ઘાટે ઉતારી ગટરમાં ફેંકી દીધો : માતા-પિતાના એકના એક પુત્રના મોતથી કઠેઠા ગામમાં શોકનું મોજું; કોઈની સાથે દુશ્મની નહોતી છતાં ધોરણ ૯ ના વિદ્યાર્થીને કોણે અને કેમ નિશાન બનાવ્યો? રહસ્ય ઉકેલવા પોલીસ મેદાને9:12 PM IST
દિલ્હી મેટ્રોનો 'મેગા' વિસ્તાર: આવતીકાલે પિંક અને મેજેન્ટા લાઇનના નવા રૂટ પર દોડશે ટ્રેન; PM મોદીના હસ્તે ઉદ્ઘાટન બાદ મુસાફરોની સફર બનશે વધુ ઝડપી : મજલિસ પાર્કથી મૌજપુર અને દીપાલી ચોક વચ્ચેના નવા કોરિડોર મુસાફરો માટે ખુલ્લા મૂકાશે; નોર્થ અને નોર્થ-ઈસ્ટ દિલ્હીના લાખો લોકોને ટ્રાફિકની ઝંઝટમાંથી મળશે મોટી રાહત9:13 PM IST
NCERT એ બદલી નાખ્યો ઈતિહાસ અને ભૂગોળનો ચહેરો: નવા સત્રથી ધોરણ 9 ના પાઠ્યપુસ્તકોમાં મોટા ફેરફાર, હવે હડપ્પન સંસ્કૃતિ અને ISRO ના 'ભુવન' પ્લેટફોર્મથી ભણશે વિદ્યાર્થીઓ : પરંપરાગત ૪ પુસ્તકોને બદલે હવે બે ભાગમાં વહેંચાયું સામાજિક વિજ્ઞાન; ૧૬ પ્રકરણોમાં ભક્તિ પરંપરા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય, ૨૦૨૬-૨૭ ના સત્રથી નવો અભ્યાસક્રમ અમલી9:13 PM IST
બિહારના રાજભવનમાં હવે સેનાનો દબદબો: લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન બનશે રાજ્યના ૩૦માં રાજ્યપાલ, ૧૪ માર્ચે લેશે શપથ : ભારતીય સેનાના દિગ્ગજ અધિકારી અને કાશ્મીર મામલાના નિષ્ણાત હવે સંભાળશે બિહારનો કાર્યભાર; પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંગમ કુમાર સાહુ લેવડાવશે શપથ, સેનાની ભવ્ય પરંપરા ધરાવતા પરિવારનું ગૌરવ વધાર્યું9:15 PM IST
ચૂંટણી પહેલા મમતા બેનર્જીનો 'માસ્ટરસ્ટ્રોક': બંગાળના બેરોજગાર યુવાનોને મળશે દર મહિને ₹૧,૫૦૦નું ભથ્થું, 'બાંગ્લા યુવા સાથી' યોજનાનો તાત્કાલિક અમલ : ૧૦મું પાસ હોય તેવા લાખો યુવાનોને આર્થિક ટેકો આપવા મમતા સરકારની મોટી જાહેરાત; બજેટની રાહ જોયા વગર યોજના લાગુ કરી વિપક્ષને ચોંકાવ્યા, રોજગારીના મુદ્દે મમતાનો આક્રમક દાવ9:14 PM IST
મહિલાઓ માટે ₹2,500, વર્ષમાં છ મફત LPG સિલિન્ડર: તામિલનાડુમાં ચૂંટણી પહેલા અભિનેતા વિજયનું વચન : અભિનેતા વિજયની પાર્ટી, TVK એ મહિલા દિવસ પર તમિલનાડુમાં મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી:મહિલા વડા માટે ₹2,500 માસિક સહાય, લગ્ન માટે સોના અને રેશમી સાડીઓ, નવજાત છોકરીઓ માટે સોનાની વીંટીઓ, છ મફત LPG સિલિન્ડર અને સરકારી બસોમાં મફત મુસાફરીનો સમાવેશ9:18 PM IST
હાડોતીના આકાશમાં હવે વિકાસની ઊંચી ઉડાન: PM મોદીએ ₹૧,૫૦૦ કરોડના કોટા-બુંદી ગ્રીનફિલ્ડ એરપોર્ટનો કર્યો શિલાન્યાસ, શિક્ષણ નગરીને મળી હવાઈ પાંખો : "મેં આપેલું વચન આજે વાસ્તવિકતા બન્યું છે": વડાપ્રધાને વર્ચ્યુઅલી સંબોધન કરી રાજસ્થાનને આપી મોટી ભેટ; જયપુર-જોધપુર જવાની ઝંઝટ ટળશે, ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે આવશે નવી ક્રાંતિ9:19 PM IST
બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન: પીએમ મોદીનો મમતા સરકાર પર પ્રચંડ પ્રહાર - "આ શરમજનક છે, TMC એ બધી મર્યાદાઓ વટાવી દીધી!", આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે બેદરકારીનો લગાવ્યો આરોપ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સ્વાગતમાં મુખ્યમંત્રી કે મંત્રીઓની ગેરહાજરી પર ગરમાયું રાજકારણ; મુર્મુએ મમતાને 'નાની બહેન' ગણાવી વ્યક્ત કરી પીડા - "ખબર નથી મારી બહેન કેમ નારાજ છે"9:25 PM IST
અવકાશમાં રહસ્યમય દુર્ઘટના: સૂર્યની જાસૂસી કરતો યુરોપનો 'પ્રોબા-3' ઉપગ્રહ અચાનક થયો 'ડેડ', કરોડોનું મિશન અંધકારમાં ગુમ થતા એલિયન્સના હુમલાની આશંકા? : સૂર્ય પેનલ દિશા ભટકતા બેટરી થઈ ગઈ ઠપ્પ; ઈસરોના PSLV રોકેટથી લોન્ચ થયેલું સ્પેસક્રાફ્ટ હવે માત્ર ધાતુનો ટુકડો બનીને અવકાશમાં તરતું હોવાની ભીતિ, વૈજ્ઞાનિકોનો સંપર્ક તૂટ્યો9:30 PM IST
ગામડાના ખેડૂતના દીકરાએ અમેરિકી સ્પેસ એજન્સી NASA ની 'ભૂલ' પકડી! પોતાની વેબસાઇટ સુરક્ષિત કરવા નાસાએ ભારતની આ પ્રતિભાની લેવી પડી મદદ : બુરહાનપુરના ૨૫ વર્ષીય નકુલ મહાજનનો સાયબર સુરક્ષામાં કમાલ; નાસાએ ભૂલ સ્વીકારી મોકલ્યું પ્રશંસા પત્ર, હેકર્સ જેવી ખામી શોધી કાઢવા નકુલે બે વર્ષ સુધી કરી મહેનત9:37 PM IST
માર્ચમાં જ જૂન જેવો આકરો મિજાજ: પર્વતોથી મેદાનો સુધી ગરમીનો હાહાકાર, હિમાચલ-કાશ્મીરમાં પારો સામાન્ય કરતા ૧૨ ડિગ્રી વધ્યો, જાણો ક્યારે મળશે રાહત? : આગામી ૪૮ કલાક ભારે; રાજસ્થાન અને વિદર્ભમાં હીટવેવની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૯ માર્ચ પછી પહાડોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની શક્યતા9:39 PM IST
શેરબજારમાં 'બ્લેક વીક' બાદ હવે શું? યુએસ-ઈરાન તણાવ અને ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવ વચ્ચે રોકાણકારોની ઉડી ઊંઘ, જાણો બજારની દિશા નક્કી કરતા ૫ મોટા પરિબળો : સેન્સેક્સમાં ૧,૦૦૦થી વધુ પોઈન્ટનો કડાકો અને નિફ્ટીમાં ગાબડું; $૯૨ને પાર પહોંચેલા ક્રૂડ ઓઈલથી મોંઘવારી વધવાનો ડર, વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ બજારનું સેન્ટિમેન્ટ બગાડ્યું9:43 PM IST
T20 વર્લ્ડ કપ ફાઈનલનો જંગ: અમદાવાદ જવા રેલવેની 'માસ્ટરસ્ટ્રોક' સર્વિસ, આકાશને આંબતા ફ્લાઈટના ભાવથી મળશે છુટકારો : ભારત-ન્યૂઝીલેન્ડ મહામુકાબલા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ: દિલ્હી અને મુંબઈથી દોડશે સ્પેશિયલ ટ્રેનો, રિકી માર્ટિન અને ફાલ્ગુની પાઠકના સૂર રેલાશે, જાણો ફાઈનલ મેચનું આખું શિડ્યુલ અને તૈયારીઓ9:51 PM IST
મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ભારત બન્યું 'તારણહાર': ઈરાની નૌકાદળના જહાજને કોચીમાં આશરો આપી ભારતે બચાવી ૧૮૩ જાન, ઈરાને ગદગદ થઈને કહ્યું- "મુશ્કેલ સમયમાં ભારતનો આભાર" : અમેરિકી સબમરીનના હુમલામાં ઈરાની જહાજ 'દેના' ડૂબ્યા બાદ ભારતે દરિયામાં ચલાવ્યું મોટું રેસ્ક્યુ ઓપરેશન; વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું- "માનવતાના ધોરણે લીધો નિર્ણય", બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધોમાં નવો અધ્યાય9:52 PM IST
ઇઝરાયેલનો ઈરાન પર ભયંકર પ્રહાર: તેહરાનના મેહરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુદ્સ ફોર્સના ૧૬ વિમાનોનો ખાતમો: કેટલાક ફાઇટર જેટ્સને પણ આ ઓપરેશનમાં નિશાન બનાવવામાં આવ્યા :આ વિમાનોનો ઉપયોગ હિઝબુલ્લાહ આતંકી જૂથ અને સમગ્ર મધ્ય પૂર્વમાં ઈરાન સમર્થિત અન્ય ટેરિસ્ટ જૂથોને હથિયારો પહોંચાડવા માટે કરવામાં આવતો હતો : બે મોઢાની વાતો: એક તરફ ઈરાનના પ્રેસિડેન્ટે પડોશી દેશોની માફી માગી, તો બીજી તરફ સાઉદી અરેબિયા અને બહેરીન પર હુમલા ચાલુ10:03 PM IST
ઈરાનનો યુદ્ધના મેદાનમાં મોટો યુ-ટર્ન: "હવે અમે પડોશી દેશો પર હુમલો નહીં કરીએ", રાષ્ટ્રપતિ પેજેશ્કિયાનની ચોંકાવનારી જાહેરાત અને માફી : વધતા તણાવ વચ્ચે ઈરાનનું શાંતિનું મોજું; ટેલિવિઝન સંદેશ દ્વારા પડોશી દેશોની માફી માંગી મૈત્રીપૂર્ણ સંબંધોનો આપ્યો સંકેત, "સરન્ડરનું સપનું જોનારા થશે નાકામ" કહીને દુશ્મનોને લલકાર્યા10:10 PM IST
'ધ કેરળ સ્ટોરી ૨' પર રાહુલ ગાંધીનું આક્રમક નિવેદન: "થિયેટરો ખાલી છે, લોકો હવે આ ફિલ્મો જોવામાં રસ નથી ધરાવતા", કેરળની સંસ્કૃતિ પર કહી મોટી વાત : વિવાદો બાદ હાઈકોર્ટની મંજૂરી સાથે રિલીઝ થયેલી ફિલ્મ પર રાજકીય ગરમાવો; રાહુલ ગાંધીએ પ્રેક્ષકોની સમજદારીના કર્યા વખાણ, મુખ્યમંત્રી વિજયને પણ ફિલ્મને ગણાવી હતી 'પ્રોપગેન્ડા'10:09 PM IST
કેરળ કોંગ્રેસમાં ખેલાશે 'માસ્ટરસ્ટ્રોક': શશી થરૂરના વધતા પ્રભાવને રોકવા હાઈકમાન્ડે શોધી કાઢ્યો તોડ? કે.સી. વેણુગોપાલને મુખ્યમંત્રી પદ માટે મેદાનમાં ઉતારવાની તૈયારી : AICC ના ગુપ્ત સર્વે બાદ અલાપ્પુઝા બેઠક પરથી વેણુગોપાલની દાવેદારીની ચર્ચા તેજ; સાંસદોને વિધાનસભામાં ન લડાવવાના નિયમમાં ફેરફાર કરી શકે છે દિલ્હી દરબાર, થરૂર જૂથમાં મચ્યો ખળભળાટ10:13 PM IST
બિહારના રાજકારણમાં નવા અધ્યાયની તૈયારી: જીતન રામ માંઝીએ નીતિશ કુમારના ૨૦ વર્ષના શાસનને ગણાવ્યો 'સુવર્ણ યુગ', ચારેય ગૃહોના સભ્ય બનવાનું સપનું હવે થશે સાકાર! : 'જંગલ રાજ'ના અંધકારમાંથી બહાર કાઢી બિહારને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડ્યું; વીજળી-રસ્તામાં ક્રાંતિ અને મહિલા સશક્તિકરણના દમ પર નીતિશ કુમારની નિર્દોષ છબીની માંઝીએ કરી ભરપૂર પ્રશંસા10:16 PM IST
બખ્તિયારપુરમાં ભાવુક દ્રશ્યો: "અમને છોડીને ક્યાંય ન જાઓ...", નીતિશ કુમારનો કાફલો રોકી કાર્યકરો રડી પડ્યા, ૨૦૩૦ સુધી મુખ્યમંત્રી રહેવા કરી જીદ! : મુખ્યમંત્રીના વતન બખ્તિયારપુરમાં સમર્થકોનો અભૂતપૂર્વ પ્રેમ; રસ્તા પર બેન્ડ-વાજા સાથે સ્વાગત, બેકાબૂ ભીડ વચ્ચે સુરક્ષાકર્મીઓના શ્વાસ અધ્ધર થયા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ10:23 PM IST
લખનૌથી પટના સુધી આક્રોશની જ્વાળા: કોણ છે વિવાદાસ્પદ મૌલાના અબ્દુલ્લા સલીમ? જેણે CM યોગીની માતા પર કરી અભદ્ર ટિપ્પણી : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માતા વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા મૌલાના સલીમ સામે ભભૂક્યો રોષ: લખનૌના હઝરતગંજમાં પુતળા દહન અને પટનામાં ધરપકડની માંગ સાથે યુવાનોએ આપ્યું અલ્ટીમેટમ લખનૌ10:37 PM IST
ગાયક બાદશાહની મુશ્કેલીમાં તોતિંગ વધારો: વિવાદાસ્પદ ગીત 'તતિહારી' યુટ્યુબ પરથી હટાવાયું, ધરપકડ માટે પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા, લુકઆઉટ નોટિસની તૈયારી : હરિયાણા મહિલા આયોગના સમન્સ બાદ પંચકુલા અને જીંદમાં FIR દાખલ; સગીર બાળકીઓ અને મહિલાઓ માટે અભદ્ર શબ્દોના ઉપયોગનો ગંભીર આક્ષેપ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ10:50 PM IST
સોનામાં રોકાણકારોનો અંધાધૂંધ વિશ્વાસ: ગોલ્ડ ETF એ તોડ્યા તમામ રેકોર્ડ, $૭૦૧ બિલિયનના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું રોકાણ, શું આ સોનાના નવા યુગની શરૂઆત છે? : ફેબ્રુઆરીમાં જ વૈશ્વિક સ્તરે $૫.૩ બિલિયનનું તોતિંગ રોકાણ ઠાલવવામાં આવ્યું; સતત ૯મા મહિને રોકાણકારોએ સોનાને ગણાવ્યું 'સેફ હેવન', ઉત્તર અમેરિકા અને એશિયામાં સોનાની ખરીદીમાં જોરદાર ઉછાળો10:55 PM IST
બિહારના રાજકારણમાં લલ્લન સિંહનો મોટો ધડાકો: "અમિત શાહ કે ભાજપ નહીં, નીતિશ કુમાર જ નક્કી કરશે કે કોણ બનશે આગામી મુખ્યમંત્રી", દિલ્હીથી પરત ફરતા જ આપ્યું નિવેદન : જેડીયુ નેતાએ વિપક્ષ અને આરસીપી સિંહ પર કર્યા આકરા પ્રહાર; કહ્યું- "નીતિશ કુમારની ઈચ્છા વિરુદ્ધ કોઈ નિર્ણય લેવાની કોઈની હિંમત નથી", બિહારમાં સત્તાના સમીકરણોને લઈ અટકળો તેજ10:52 PM IST
ટ્રમ્પની 'યુદ્ધનીતિ' થી દુનિયા ધ્રુજી: ૧૭ કરોડ લોકોના માથે તોળાતું મોતનું જોખમ, અમેરિકાના જીદભર્યા નિર્ણયોએ વિશ્વને આર્થિક પાયમાલીના આરે લાવી દીધું! : ઈરાન પરના હુમલા બાદ મધ્ય-પૂર્વના ૮ દેશોમાં યુદ્ધનો ફફડાટ; ૯૦% અમેરિકન જનતા પણ મોંઘવારી અને મંદીના ડરથી ફફડી રહી છે, શું ટ્રમ્પની હઠ આખી દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલશે?10:59 PM IST
દક્ષિણના સુપરસ્ટાર વિજયનો 'માસ્ટર સ્ટ્રોક': સત્તામાં આવતા જ મહિલાઓને ૮ ગ્રામ સોનું, દર મહિને ₹૨,૫૦૦ અને નવજાત બાળકોને સોનાની વીંટી આપવાનું મોટું વચન! : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા TVK વડા વિજયની લોકપ્રિય જાહેરાતોનો પૂર; "અન્નપૂર્ણી સુપર 6" હેઠળ ૬ મફત ગેસ સિલિન્ડર અને વિદ્યાર્થીઓને વાર્ષિક ₹૧૫,૦૦૦ ની સહાયની ગેરંટી, રાજકારણમાં ગરમાવો11:23 PM IST
વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાએ લગ્ન બાદ જીત્યા કરોડોના દિલ: ૪૪ સરકારી શાળાઓને દત્તક લઈ આપી મોટી ભેટ, વતનના વિદ્યાર્થીઓ માટે ખોલ્યા ખુશીના દ્વાર! : ઉદયપુરમાં લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ નવદંપતીએ પૈતૃક ગામની મુલાકાત લીધી; ગરીબ બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃત્તિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર ફેન્સ કરી રહ્યા છે વાહ-વાહી11:24 PM IST
ઈરાનનો મોટો રાજદ્વારી વળાંક: "અમારો ઈરાદો હુમલો કરવાનો નથી...", રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પડોશી દેશોની માફી માંગી મિસાઈલ હુમલા રોકવાની કરી જાહેરાત! : અમેરિકા-ઈઝરાયલના ભીષણ હુમલા વચ્ચે ઈરાન નરમ પડ્યું; પડોશી રાજ્યો પર આક્રમણ નહીં કરવાની ખાતરી આપી, તો બીજી તરફ દુબઈ એરપોર્ટ પર પ્રચંડ વિસ્ફોટ બાદ ફ્લાઈટ કામગીરી ઠપ્પ11:25 PM IST
કુદરતનો કરિશ્મા કે કહેર? કાલથી દેશના ૮ રાજ્યોમાં વાતાવરણ પલટાશે; ક્યાંક વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તો ક્યાંક હિમવર્ષાની આગાહી, IMD એ જાહેર કર્યું એલર્ટ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારત અને મેદાની વિસ્તારોમાં પવનની ગતિ ૫૦ કિમી સુધી પહોંચશે; દિલ્હી-NCR સહિત બિહાર અને યુપીમાં કમોસમી વરસાદનો ખતરો, ખેડૂતો ચિંતિત11:28 PM IST
સોનાની ખરીદીમાં ચીન-અમેરિકાને પછાડી આ મુસ્લિમ દેશ બન્યો 'ગોલ્ડ કિંગ': જાન્યુઆરીમાં ઉઝબેકિસ્તાને કરી સૌથી વધુ ખરીદી, રશિયાએ કર્યું અધધ વેચાણ! : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં મોટો ખુલાસો; જાન્યુઆરીમાં વૈશ્વિક સોનાની ખરીદીમાં ૮૦% નો તોતિંગ ઘટાડો નોંધાયો, કેન્દ્રીય બેંકોના વલણમાં આવેલા અચાનક બદલાવથી આખું બજાર ચિંતિત11:26 PM IST
અખિલેશ યાદવનો ભાજપ પર 'ચોટદાર' હુમલો: "યુપીમાં ભાજપ જશે તો જ મોંઘવારીની પીડા મટશે", લખનૌમાં પૂર્વ DIG સહિત અનેક દિગ્ગજો સપામાં જોડાયા : ગાડીઓ પર 50 ટકા ટેક્સ અને LPGના ભાવ વધારા મુદ્દે સરકારને ઘેરી; કાનપુરના કેસમાં પોલીસ અને દાણચોરોની મિલીભગતનો લગાવ્યો ગંભીર આક્ષેપ, 'PDA' ના દમ પર સત્તામાં વાપસીનો કર્યો હુંકાર11:27 PM IST
અમિતાભ બચ્ચન હવે બન્યા રામ લલ્લાના 'પડોશી': અયોધ્યાની પવિત્ર ધરતી પર રૂ. ૩૫ કરોડનું મેગા રોકાણ, શું છે બિગ-બીનો ભવિષ્યનો આલિશાન પ્લાન? : અભિનંદન લોઢા ગ્રુપ પાસેથી ૨.૬૭ એકરનો વિશાળ પ્લોટ ખરીદીને મહોર મારી; સરયૂ નદીના કિનારે તૈયાર થઈ રહેલા લક્ઝુરિયસ પ્રોજેક્ટ 'ધ સરયૂ' માં બિગ-બીએ જમાવ્યું પોતાનું સ્થાન, ફેન્સમાં ભારે ઉત્સાહ11:27 PM IST
"તમારા પોતાના કામ પર ધ્યાન આપો...:કમલહાસને 30 દિવસની ઓઈલની ખરીદી પર મંજૂરી મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો પત્ર લખ્યો : અભિનેતા અને રાજકારણી કમલ હાસને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો પત્ર લખીને ભારતની આંતરિક બાબતોમાં દખલ ન કરવા વિનંતી કરી:તેમણે સ્પષ્ટતા કરી છે કે ભારત રશિયન તેલ ખરીદી પર કોઈના "ઓર્ડર" લેશે નહીં, કારણ કે તે એક સાર્વભૌમ દેશ છે.11:54 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં ઉનાળાનો 'કિલર' પ્રારંભ: આભમાંથી વરસી રહી છે આગ, રાજકોટ અને સુરેન્દ્રનગર 40 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો, હજુ પારો વધવાની આગાહી! : માર્ચના પ્રથમ સપ્તાહમાં જ હીટવેવનો પંજો: અમદાવાદ સહિત 8 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર, આગામી ત્રણ દિવસ ઘરની બહાર નીકળતા પહેલા સાવધ રહેવા હવામાન વિભાગની ચેતવણી9:40 PM IST
નેશનલ એક્સપ્રેસ-વે પર ફિલ્મી ઢબે દારૂની તસ્કરીનો પર્દાફાશ: લક્ઝરી ગાડીમાં ગુપ્ત ખાનું બનાવી ઘૂસાડાતો વિદેશી શરાબ ઝડપાયો : વડોદરા ગ્રામ્ય LCBની લાલ આંખ: નંબર પ્લેટ વગરની મહિન્દ્રા મેક્સમાં વાપીથી વડોદરા તરફ લવાતો રૂ. 4.45 લાખનો દારૂ જપ્ત; રાજસ્થાની ડ્રાઈવરની ધરપકડ સાથે કુલ રૂ. 9.50 લાખનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ10:37 PM IST
મહિલા દિવસે જ નારી શક્તિનો રણકાર: ગાંધીનગરમાં હક માટે લડતી ૧૦૦થી વધુ આંગણવાડી બહેનોની અટકાયત, સન્માનને બદલે પોલીસના કડક પહેરા વચ્ચે ગૂંજ્યા ન્યાયના નારા! : સશક્તિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતાનો અરીસો: કાયમી નોકરી અને પેન્શનની માગ સાથે રસ્તા પર ઉતરેલી બહેનોને પોલીસે બસમાં ભરી, મહિલા દિવસે જ બહેનોના હકનું દમન થતા ચકચાર9:36 PM IST
સુરત: ડીંડોલી પોલીસની ‘No Drugs In Surat City’ અભિયાનમાં મોટી સફળતા, મોબીનશાહ ફકીર અને સીકંદર શેખ ડ્રગ્સ સાથે ઝડપાયા : પી.આઈ. આર.જે. ચુડાસમાના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમે સાંઈ પોઈન્ટ પાસેથી રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે ઈસમોને ₹1.29 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા; અનિલભાઈ જીણાભાઈની બાતમી રંગ લાવી6:51 PM IST
સુરતના પોશ વિસ્તારમાં મોતના મુખ જેવી ખુલ્લી ગટર: મનપાએ રસ્તો તો ચકાચક બનાવ્યો પણ મેનહોલ પર ઢાંકણું લગાવતા ભૂલી ગયું, વાહનચાલકોના જીવ અધ્ધર! : વેસુ આરોગ્ય કેન્દ્રની સામે જ તંત્રની 'બીમાર' કામગીરી: સ્માર્ટ સિટીમાં ખુલ્લી ગટરો અકસ્માતને આપી રહી છે ખુલ્લું નિમંત્રણ, રાત્રિના સમયે મોતનો ભય વધુ ઘેરો બન્યો8:51 PM IST
અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીનો આંતરરાષ્ટ્રીય મંચ પર ડંકો: PM ગતિ શક્તિ પ્રોજેક્ટ પરનું પ્રથમ શૈક્ષણિક સંશોધન વૈશ્વિક જર્નલમાં પ્રકાશિત, 1,600 ડેટા લેયર્સથી બદલાશે ભારતની વિકાસયાત્રા! : વિકસિત ભારતનું વિઝન હવે ડેટા અને ટેકનોલોજીના સથવારે: સરકારી પ્રોજેક્ટ્સમાં વિલંબ ટાળવા અને સચોટ આયોજન માટે સેપ્ટના સંશોધકોએ આપ્યું મહત્વનું માર્ગદર્શન7:59 PM IST
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો કિલ્લો ધસી પડ્યો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભિલોડા-શામળાજીમાં ભાજપનો મોટો ખેલ, પીઢ નેતા બલભદ્રસિંહ ચંપાવત સહિત 200 કાર્યકરોએ ધારણ કર્યો કેસરીયો! : ભિલોડામાં યોજાયેલા ભવ્ય સ્નેહ મિલનમાં વિપક્ષ સાફ: પૂર્વ તાલુકા પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્યોના પક્ષ પલટાથી અરવલ્લીના રાજકારણમાં ગરમાવો, કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવવાનો જંગ7:56 PM IST
વડોદરાના અકોટામાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા મચી અફરાતફરી: રસોઈ બનાવતી વખતે અચાનક આગ ભભૂકી, યુવાન ગંભીર રીતે દાઝ્યો, સ્થાનિકોની સમયસૂચકતાએ મોટી જાનહાનિ ટાળી! : હાઉસિંગ બોર્ડના મકાનમાં સર્જાયો ભયાનક નજારો: ઘરવખરી બળીને ખાખ થઈ, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા પડોશીઓએ જીવના જોખમે આગ પર મેળવ્યો કાબૂ7:51 PM IST
ઈલોન મસ્કને ટક્કર આપશે આણંદની દીકરી: શ્વેતા પ્રજાપતિએ બનાવ્યું મગજ વાંચતું 'બ્રેન બેન્ડ', ડિપ્રેશન સામેના જંગમાં સનાતન ધર્મ અને AI ટેકનોલોજીનો અનોખો સંગમ! : ભારે તણાવ અને હોસ્પિટલના આંટાફેરામાંથી ઉભી કરી ₹50 લાખની સ્ટાર્ટઅપ સફર: 'સર્બો ટેક' દ્વારા યુવાનોને માનસિક બીમારીઓમાંથી ઉગારવાનું ભગીરથ મિશન7:47 PM IST
મા નર્મદાના ખોળે માનવતાની મહેક: ભરૂચની બે બહેનોએ પરિક્રમાવાસીઓ માટે ખોલ્યા દિલ અને ઘરના દ્વાર, મુખ્યમંત્રીએ પણ જ્યોતિબેન અને જયશ્રીબેનના સેવા યજ્ઞને બિરદાવ્યો! : વારસામાં મળેલા સેવાના સંસ્કારોને બનાવ્યું જીવનનું લક્ષ્ય: મંગલેશ્વરની બે બહેનો કોઈ પણ સંસ્થાની મદદ વગર હજારો શ્રદ્ધાળુઓની કરી રહી છે નિઃશુલ્ક સેવા7:41 PM IST
સહકારિતાના અમૃત સમાન જ્યોતિન્દ્રભાઈ મહેતાનો ૭૫મો જન્મજયંતી મહોત્સવ: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આપી ભાવવંદના : અમદાવાદના શાહીબાગમાં સહકાર ભારતી દ્વારા આયોજિત સન્માન સમારોહમાં દેશના અગ્રણી સહકારી નેતાઓની ઉપસ્થિતિ; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સહકાર ક્ષેત્ર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ હોવાનું જણાવતા પ્રદેશ અધ્યક્ષ7:22 PM IST
વિકસિત ગુજરાત @2047ના લક્ષ્ય સાથે દક્ષિણ ગુજરાત બનશે ગ્રોથ હબ: સુરત ઇકોનોમિક રિજિયન માટે ₹1185 કરોડના કામો મંજૂર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિઝનરી આયોજન: સુરત, ભરૂચ સહિત 6 જિલ્લાઓમાં 383 કિમી લાંબા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું થશે અપગ્રેડેશન; ઉદ્યોગો, ખેતી અને પ્રવાસન ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થશે6:52 PM IST
બનાસકાંઠાની દીકરીનો આંતરરાષ્ટ્રીય મેદાનમાં ‘ગોલ’: ખેડૂતની પુત્રીએ ફૂટબોલમાં રચ્યો ઇતિહાસ, જેણે હોકી છોડી ફૂટબોલ પકડ્યું તે હવે ઇન્ડિયન ટીમની શાન બની! : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રેરણાદાયી કિસ્સો: પાલનપુરની રાધિકા પટેલે સંઘર્ષોને મ્હાત આપી ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી, ખેતરથી થાઈલેન્ડ સુધીની સફર જોઈ ગુજરાત ગદગદ5:23 PM IST
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 'કાન્હા'ના આશીર્વાદ: ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા દ્વારકાથી ખુદ બાલકૃષ્ણ પધાર્યા! હાથમાં ત્રિરંગો અને માથે લાડુ ગોપાલ જોઈ ક્રિકેટપ્રેમીઓ મંત્રમુગ્ધ : યુદ્ધના મેદાનમાં જે રીતે અર્જુનના સારથી બન્યા હતા, તેમ આજે ટીમ ઈન્ડિયાના સારથી બનવા દ્વારકાધીશ સ્ટેડિયમ પહોંચ્યા; 7 યુવાનોની અનોખી માનતા અને અતૂટ શ્રદ્ધાનો અદભૂત વીડિયો વાયરલ5:11 PM IST
ભરૂચ જિલ્લા ભાજપના સંગઠન માળખામાં મોટી ફેરબદલ: નવા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની વરણી : જુઓ સંપૂર્ણ યાદી : પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સંમતિ બાદ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જાહેર કર્યું લિસ્ટ; ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિત યુવા, મહિલા અને કિસાન મોરચામાં નવા ચહેરાઓને સ્થાન4:29 PM IST
લગ્ન બાદ ઘરે પધારેલી 'વહુ'ને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપવો જોઈએ: હર્ષ સંઘવી : ગાંધીનગર ખાતે આયોજિત ઠાકોર સમાજના ૩૫મા સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને આશીર્વાદ આપતા મંત્રી ઉપમુખ્યમંત્રી:સમાજના આગેવાનોને રાજ્ય સરકારની યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા મંત્રીશ્રીનું આહ્વાન:ઉપસ્થિત સૌને સામાજિક દૂષણો દૂર કરવા અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા હર્ષ સંઘવી એ સંકલ્પ લેવડાવ્યો1:45 PM IST
અમદાવાદના સ્પીપા ખાતે 'અટલ વ્યાખ્યાનમાળા' અંતર્ગત 'વિકસિત ભારત'ના વિઝન પર પ્રેરણાદાયી મંથન: ટેકનોલોજી અને સુશાસન દ્વારા અંત્યોદયનું લક્ષ્ય : મુખ્ય વક્તા અમિતાભ રંજને ૨૦૪૭ સુધીમાં ભારતને સમર્થ રાષ્ટ્ર બનાવવા યુવાનોને 'જોબ ક્રિએટર' બનવા આહવાન કર્યું; ડિજિટલ ક્રાંતિ, AI અને મિશન કર્મયોગી જેવા વિષયો પર રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં માર્ગદર્શન અપાયું10:24 AM IST
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં વન્યજીવનો પ્રવેશ: રામજી મંદિર પાસે અચાનક દેખાયેલા વનિયરને જોઈ ગ્રામજનોમાં ફફડાટ, વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ : શાંત ગામડાની સવારમાં અચાનક વન્યપ્રાણીના આગમનથી મચ્યો ખળભળાટ: મંદિર નજીક વનિયર જોતા જ સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા, ઓપરેશન પાર પાડી વન વિભાગે અપાવી રાહત12:04 AM IST
ગાંધીનગરમાં ખાખીનો કાળો ચહેરો: નિવૃત્ત PSIની વ્યાજખોરીના ત્રાસથી કંટાળી સેક્શન અધિકારીએ કેનાલમાં કૂદીને કરી આત્મહત્યા : ૧૦ લાખના દેવા બદલ ૯૦ લાખની વસૂલાત છતાં દોઢ કરોડની માંગણી: પુત્રનું અપહરણ અને મિલકત પડાવવાના પ્રયાસોથી વ્યથિત અધિકારીનું કરુણ અંત, નિવૃત્ત પોલીસ અધિકારી વિરુદ્ધ સાંતેજ પોલીસમાં હત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ11:39 PM IST
પાટીદાર સંસ્થાઓમાં 'ટ્રસ્ટીરાજ' સામે સુરતમાં બળવો: સરકારી ગ્રાન્ટના દુરુપયોગ મુદ્દે ઉગ્ર આક્રોશ : કામરેજમાં મળેલી પાટીદાર સમાજની ચિંતન બેઠકમાં સનસનાટીભર્યા આક્ષેપો; શિક્ષણ અને આરોગ્યના નામે સ્વાર્થ સાધતા લેભાગુ તત્વો સામે નિખિલ દોંગા સહિતના અગ્રણીઓએ રણશિંગુ ફૂંક્યું, પારદર્શક વહીવટની ઉઠી જોરદાર માંગ10:39 PM IST
સાબરકાંઠામાં હાઈવે પર 'ચાલતી કાર' બની આગનો ગોળો: સીએનજી પંપની બિલકુલ સામે જ ઈકો કાર ભડકે બળી, જોતજોતામાં ગાડી બળીને ખાખ થતા અફરાતફરી! : મોતના મુખમાંથી સહેજમાં બચ્યા મુસાફરો: ધનસુરા-અમદાવાદ હાઈવે પર રોજડ ચોકડી પાસે સર્જાયો ભયાનક નજારો, વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટાથી વાહનચાલકોમાં ફાળ પડી9:34 PM IST
બનાસકાંઠામાં ભાજપ નેતાની 'ગૌ-ભક્તિ'ના નામે કરોડોના ગોટાળાનો પર્દાફાશ: ગૌશાળાના નાણાંમાં ₹1.24 કરોડની ઉચાપત ખુલતા ખળભળાટ, સમાજના દબાણ બાદ નેતા ₹71 લાખ પાછા આપવા તૈયાર! : માવસરીની ધરણીધર ગૌશાળામાં ભ્રષ્ટાચારની ગંધ: સરપંચના પતિ અને પૂર્વ ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર ગંભીર આક્ષેપો, પૂજારી અને સમાજની બેઠકમાં 'પાપ' છરકે આવતા નેતાએ હપ્તેથી નાણાં ચૂકવવાની કબૂલાત કરી9:33 PM IST
વિરમગામમાં ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ: 'વીર સાવરકર વસ્તી' દ્વારા આયોજિત ભવ્ય હિન્દુ સંમેલનમાં ઉમટી જનમેદની, કેસરીયા સાફા અને 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું શહેર! : સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ બાઈક રેલીએ જમાવ્યું આકર્ષણ: હિન્દુ સમાજની એકતા અને રાષ્ટ્રવાદના મંત્ર સાથે વિરમગામના રાજમાર્ગો પર નિકળ્યું યુવા શક્તિનું મહેરામણ8:52 PM IST
સરહદી ગામ ભાણદામાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ: 19મી સદીની પરંપરા મુજબ યોજાયો રંગપંચમીનો ભવ્ય મેળો, ગુજરાત-રાજસ્થાનના હજારો આદિવાસી ભાઈ-બહેનો ઉમટી પડ્યા! : બે રાજ્યો અને 13 ગામોના હૈયાના હેતનો મેળો: હોલિકા દહનથી શરૂ થયેલો ઉત્સવ રંગેચંગે સંપન્ન, વિજયનગરના પહાડોમાં ગુંજી ઉઠ્યા લોકગીતો અને સંસ્કૃતિના મધુર સૂર8:50 PM IST
પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજબરોજની વધ-ઘટ: આજે તમારા શહેરમાં ઈંધણ સસ્તું થયું કે મોંઘું? અમદાવાદથી મુંબઈ સુધીના લેટેસ્ટ રેટ્સ અને ભાવ બદલાવા પાછળના કારણો જાણો! : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધઘટની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર: જાણો ઘરે બેઠા માત્ર એક SMS દ્વારા કેવી રીતે મેળવશો તાજા અપડેટ્સ7:55 PM IST
વડોદરાના ક્રિકેટ ઘેલાઓએ મેદાન ગજવતા પહેલા આકાશ ગજવ્યું: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત માટે પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે યોજાયો મહાહવન, આખું શહેર બોલ્યું- 'ચક દે ઈન્ડિયા'! : ક્રિકેટ નહીં પણ કરબલા જેવો જંગ: ભારતને વિશ્વવિજેતા બનાવવા વડોદરાના ચાહકોએ હવનકુંડમાં આહુતિ આપી માંગી મનોકામના, 'ભારત માતા કી જય'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું7:49 PM IST
ડાકોરના પુનિત હોલ ખાતે ભવ્ય મહિલા સંમેલન અને સન્માન સમારોહ યોજાયો: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ : મહિલાઓનું સન્માન ન કરનારાઓનું પતન નિશ્ચિત હોવાનું જણાવતા જગદીશભાઈ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાનની ઘટનાને સખત શબ્દોમાં વખોડી; નારીશક્તિના મેનેજમેન્ટ અને આર્થિક સદ્ધરતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓને બિરદાવી7:28 PM IST
ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 'She Inspires: Women & IP' સત્રની ભવ્ય સફળતા: ૫૦૦૦થી વધુ ઇનોવેટર્સ જોડાયા : ગુજકોસ્ટ (GUJCOST) દ્વારા 'Let’s Talk IP' અંતર્ગત મહિલાઓની બૌદ્ધિક સંપત્તિ અને નવીનતા પર વિશેષ સંવાદ; વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે યુવતીઓના વધતા પ્રભુત્વ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને મળશે નવી ગતિ6:48 PM IST
પીપરાળામાં વીર યદુવંશી દગાયચા દાદાના નૂતન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી પૂજા-અર્ચના : વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે: ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા અને સંસ્કારનું સિંચન કરે છે તેમ જણાવતા મુખ્યમંત્રી6:23 PM IST
ભાજપા દ્વારા વાવ-થરાદ જિલ્લાના નવા સંગઠન માળખાની જાહેરાત: વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક : જુઓ સંપૂર્ણ સૂચિ : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સંમતિથી જિલ્લા પ્રમુખ ડૉ. નરેશભાઇ વિહાભાઈ ઠાકોરે જાહેર કર્યું લિસ્ટ; ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિત યુવા, મહિલા અને કિસાન મોરચાના પ્રમુખોની વરણી1:38 PM IST
રાજકોટ ભાજપ મહાનગર સંગઠનમાં ભવ્ય પ્રક્ષાલન : અંજલીબેન રૂપાણી, કશ્યપ શુક્લ, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલીયા અને કિશોર રાઠોડ સહિતના દિગ્ગજોનો કારોબારીમાં સમાવેશ : જુઓ સંપૂર્ણ નામાવલી : ગુણવંત ડેલાવાળા, મનીષ ભટ્ટ, રમેશ પરમાર, જીતુ મહેતા અને પીનાબેન કોટક સહિત કુલ ૭૦ સભ્યોની જંગી યાદી જાહેર; ડૉ. માધવ દવેની અધ્યક્ષતામાં સંગઠનાત્મક નિમણૂકોનો ધમધમાટ11:59 PM IST
રાજકોટ શહેર ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર : શહેર પ્રમુખ ડો. માધવ દવે દ્વારા તમામ ૧૮ વોર્ડના પ્રભારીઓની નિમણૂક જાહેર : સંગઠનને મજબૂત બનાવવા લેવાયો મહત્વનો નિર્ણય : જુઓ સંપૂર્ણ લિસ્ટ : પક્ષના પ્રદેશ અને શહેરના અગ્રણી હોદ્દેદારો સાથે લાંબી વિચારણાના અંતે વિવિધ વોર્ડમાં જવાબદારીઓ સોંપાઈ : તમામ નિમણૂકોનો તાત્કાલિક અસરથી અમલ કરવા આદેશ11:08 PM IST
મોરબીના પેપર ઉદ્યોગને બચાવવા GMDC સાથે મહામંથન: આર્થિક સંકટ વચ્ચે લિગ્નાઈટના ભાવ સ્થિર રાખવા પેપર મિલ્સ એસોસિએશનની આક્રમક માંગ : વૈશ્વિક યુદ્ધના ઓછાયામાં પેપર ઉદ્યોગના અસ્તિત્વની લડાઈ: આયાતી વેસ્ટ પેપરના તોતિંગ ભાવ અને સપ્લાય ચેઈનના અવરોધો વચ્ચે મોરબીના ઉદ્યોગપતિઓ અને GMDC અધિકારીઓ વચ્ચે થઈ ગંભીર ચર્ચાઓ11:30 PM IST
મોરબીના સિરામિક ઉદ્યોગ પર ૧૨૨ કરોડનો 'દંડ': NGTના ચુકાદાથી સિરામિક હબમાં ફફડાટ, હવે સુપ્રીમ કોર્ટમાં થશે અંતિમ જંગ : પ્રદૂષણ ફેલાવવાનો આક્ષેપ કે ઉદ્યોગોના ગળાફાંસો? નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના કડક વલણ બાદ મોરબીના ઉદ્યોગકારો મેદાનમાં, ૫૦૦ કરોડના દંડના મામલે કાનૂની જંગ હવે સર્વોચ્ચ અદાલત સુધી લંબાશે11:17 PM IST
કચ્છના રાજકારણમાં 'સ્યુસાઈડ નોટ'નો ભૂકંપ: ગાંધીધામ ભાજપ મંત્રીના આપઘાત કેસમાં 17 નામોનો ઘટસ્ફોટ, વ્યાજખોરોના ત્રાસ અને મોટા નેતાઓના પુત્રોની સંડોવણીથી ચકચાર! : દીપેશ ત્રિપાઠીના મોત પાછળ વ્યાજખોરીનું ભયાનક નેટવર્ક જવાબદાર: પત્નીના દાગીના પડાવી લીધા અને માનસિક ત્રાસ આપ્યો હોવાના ગંભીર આક્ષેપો7:44 PM IST
જાફરાબાદના હાઈવે પર 'સાવજોની શાહી સવારી': એકસાથે 10 સિંહોએ શિસ્તબદ્ધ રીતે રોડ ક્રોસ કર્યો, વનવિભાગે ટ્રાફિક થંભાવી વનરાજને આપ્યો માનભેર માર્ગ! : અમરેલીના લોઠપૂર પાસે સિંહોના આખા પરિવારનો અદભૂત નજારો કેમેરામાં કેદ: લાઈટોના ચળકાટ અને ઘોંઘાટ વચ્ચે પણ ડગમગ્યા વગર સાવજોએ જમાવી જમાવટ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ8:54 PM IST
પ્રભાસ પાટણમાં લોહિયાળ આતંક: હડકાયા શ્વાને ત્રણ માસૂમ બાળકો અને એક વૃદ્ધાને કરડતા ફફડાટ, તંત્રની નિષ્ક્રિયતા સામે જનઆક્રોશ : મુલતાની નગરમાં રમતા બાળકો પર શ્વાનનો ખૂની હુમલો, ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા: વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્રના પેટનું પાણી ન હલતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ1:02 PM IST
મોરબીમાં ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ: દલવાડી સર્કલ પર હિન્દુ સંગઠનોનું આક્રમક ઓપરેશન, કતલખાને જતા ૧૭ અબોલ જીવોને મુક્તિ : કચ્છથી રાજકોટ તરફ જઈ રહેલા ક્રૂર તસ્કરોના મનસૂબા પર ગૌરક્ષકોનું પાણી: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની સતર્કતાથી જીવતા બચ્યા અબોલ જીવ, આરોપીઓને પોલીસને હવાલે કરી કાયદાકીય કાર્યવાહીનો ધમધમાટ11:32 PM IST
મોરબીનો સિરામિક ઉદ્યોગ 'ICU'માં: વૈશ્વિક યુદ્ધની આંચે હજારો એકમો શટડાઉન, લાખો શ્રમિકોના પલાયનનો ખતરો મંડરાયો : પ્રોપેન અને નેચરલ ગેસના તોતિંગ ભાવે મોરબીની અર્થવ્યવસ્થાની કમર તોડી: રોજગારી ગુમાવી રહેલા પરપ્રાંતીય મજૂરો માટે અસ્તિત્વની લડાઈ, કોંગ્રેસની સરકારને કટોકટીના સમયે હસ્તક્ષેપ કરવા હાકલ11:25 PM IST
જામનગરના હાપામાં મસાલા કંપનીમાં ભયાનક અગ્નિતાંડવ: હજારો ટન મરચાં બળીને ખાખ થતા કરોડોનું નુકસાન, તીખા ધુમાડાથી આખા વિસ્તારના લોકોના શ્વાસ રૂંધાયા! : મધુસુદન મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં અચાનક ભભૂકી આગ: આકાશમાં લાલચોળ જ્વાળાઓ અને મરચાંની તીખી ઝાળે અફરાતફરી મચાવી, ફાયર ફાઈટરોની કલાકોની જહેમત બાદ સ્થિતિ કાબૂમાં7:50 PM IST
અમરેલીમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ લોહિયાળ બન્યો: ધારાસભ્યની હાજરીમાં ભાજપ મહામંત્રી પર જીવલેણ હુમલો, સહકારી બેંકના ડિરેક્ટરે ઘાતક હથિયાર વડે મચાવી રક્તરંજિત અફરાતફરી! : દામનગરમાં રાજકીય ડ્રામા વચાળે લોહીના ફુવારા: પ્રકાશ તજા પર હીરા નવાપરાનો ખૂની હુમલો, ગંભીર હાલતમાં નેતાને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા, પોલીસ છાવણીમાં ફેરવાયું શહેર8:47 PM IST
જૂનાગઢમાં 'ડ્રગ્સ' ના નેટવર્ક પર પોલીસનો પ્રહાર: કફ સીરપના બહાને નશાનો કાળો કારોબાર કરતો 'ટીટો' ઝડપાયો, ૧૯૦ નશીલી બોટલો સાથે ગેંગનો પર્દાફાશ! : રહેણાંક વિસ્તારમાં ચાલતા ગોરખધંધા પર જૂનાગઢ પોલીસની ત્રાટકતી ટુકડી; 'RAXO.T.' બ્રાન્ડની સીરપનો જથ્થો અને રોકડ રકમ જપ્ત, શું આ નેટવર્કના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે? FSL તપાસમાં થશે મોટા ખુલાસા11:50 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
અમદાવાદમાં આકાશી આતશબાજી: ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ફાઈનલમાં કિવી બોલરોનો કચ્ચરઘાણ કાઢ્યો: રચાયો વર્લ્ડ રેકોર્ડ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંજુ સેમસન અને અભિષેક શર્માની જોડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી માત્ર ૪૪ બોલમાં ટીમની સદી પૂરી કરીને ન્યુઝીલેન્ડના વર્ષો જૂના રેકોર્ડને ધૂળ ચટાડી : પાવરપ્લેમાં ૯૨ રન ફટકારી ભારત વિશ્વ વિજેતા બનવા તરફ મજબૂત ડગ માંડ્યા10:24 PM IST
‘હવે કંઈક નવું લાવો!’: T20 વર્લ્ડકપ ફાઈનલના જંગ પહેલા સૂર્યાની સેંટનરને મેદાન બહાર જ ‘ક્લીન બોલ્ડ’ કરતી ચેતવણી : સૂર્યાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘તમે જે રણનીતિઓ વાપરો છો એ હવે અમે ઉકેલી લીધી છે, હવે મેદાન પર કંઈક નવું લઈને આવજો!’ સૂર્યાનો આ જવાબ દર્શાવે છે કે તે ફાઈનલના મહાજંગ માટે માનસિક રીતે કેટલો સજ્જ છે12:03 PM IST
ક્રિકેટના મેદાનમાં 'ધનવર્ષા': T20 વર્લ્ડ કપના વિજેતા પર થશે કરોડોની ઇનામી રકમની વર્ષા, ICC એ ઈનામમાં કર્યો 20%નો ધરખમ વધારો : ફાઈનલ જંગ પહેલા આઈસીસીના રેકોર્ડબ્રેક ઈનામી પેકેજે ઉત્તેજના વધારી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મહામુકાબલામાં વિજેતા બનનાર ટીમ બનશે માલામાલ, જાણો ફાઈનલની સંપૂર્ણ આર્થિક ગણિત11:25 AM IST
રણબીરની ‘રામાયણ’ પર યુદ્ધનું ગ્રહણ: મિડલ ઈસ્ટના તણાવને પગલે મેગા ઇવેન્ટ રદ, નિર્માતાઓનો મોટો નિર્ણય : ગેટવે ઓફ ઈન્ડિયા પર થનારી ભવ્ય લોન્ચિંગ ઈવેન્ટ મુલતવી: વૈશ્વિક અસ્થિરતા અને ઈરાન-ઈઝરાયલ સંઘર્ષના પડછાયા હેઠળ નિર્માતા નમિત મલ્હોત્રાનું મોટું પગલું, હવે મે મહિનામાં થશે 'રામાયણ'નો દિવ્ય ઉદય11:41 PM IST
Netflix પર મનોરંજનનો વિસ્ફોટ: વર્લ્ડ કપ પૂરો થયા પછી પણ વેકેશન રહેશે હાઉસફુલ, આ અઠવાડિયે આવી રહ્યા છે એક્શન અને સસ્પેન્સથી ભરપૂર 6 ધમાકેદાર પ્રોજેક્ટ્સ! : બોબ ઓડનકિર્કની 'Nobody 2' થી લઈને 'મેડ ઇન કોરિયા' સુધી; થ્રિલર, રિયાલિટી શો અને ડોક્યુમેન્ટરીનો એવો સંગમ જે તમને સ્ક્રીન સાથે જકડી રાખશે9:00 PM IST
પ્રિયંકા ચોપરાના ફેશન 'જુગાડ' જોઈ ફેન્સ પણ ચોંકી ઉઠ્યા: ફાટેલા શર્ટ પર ચ્યુઇંગમ ચોંટાડી અને ચાલતી કેબમાં જાતે જ કરાવી નાખ્યું 'બેલી પિયર્સિંગ'! : ગ્લોબલ સ્ટારનો પોડકાસ્ટમાં ધડાકો: મિસ વર્લ્ડના સ્ટેજ પર ગાઉન લપસી ન જાય તે માટે 'નમસ્તે' પોઝનો કર્યો હતો ચતુર ઉપયોગ; ફેશન ક્વીનના આ સંઘર્ષની કથા સોશિયલ મીડિયા પર વાયરલ9:04 PM IST
સાઉથ ફિલ્મોનો બોક્સ ઓફિસ પર 'કબ્જો': પહેલા જ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોચની 10 ફિલ્મોનું લિસ્ટ જાહેર, 'પુષ્પા-૨' એ બધા જ રેકોર્ડ તોડી રચ્યો નવો ઇતિહાસ : IMDb ના અહેવાલે સૌને ચોંકાવ્યા; પ્રભાસની ૪ ફિલ્મો ટોપ-૧૦ માં સામેલ, જાણો કઈ ફિલ્મે પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરી બોક્સ ઓફિસ ગજવ્યું9:07 PM IST
અનુપમ ખેર: ૨૮ની ઉંમરે ૬૫ના વૃદ્ધ બનીને શરુ કરી હતી સફર, કોમેડીથી લઈને ખલનાયક સુધીના દરેક પાત્રમાં ફૂંકી જાન, જાણો ૪૦ વર્ષની બેજોડ કરિયરના કિસ્સા : શિમલાના ક્લાર્કના પુત્રથી પદ્મ ભૂષણ સુધીની સંઘર્ષમય યાત્રા; 'સારાંશ' થી બોલિવૂડમાં કર્યો હતો જાદુ, હોલીવુડમાં પણ ભારતનો ડંકો વગાડનાર 'વર્સેટાઈલ' અભિનેતાનો આજે જન્મદિવસ10:26 PM IST
યુટ્યુબ પર ગુંજશે ખેડૂતોનો અવાજ: સુપરસ્ટાર નિરહુઆની બહુચર્ચિત ફિલ્મ 'ફસલ' નું કાલે ડિજિટલ પ્રીમિયર, અન્નદાતાના સંઘર્ષની હૃદયસ્પર્શી ગાથા : વચેટિયાઓનું શોષણ અને સિસ્ટમ સામેની લડાઈમાં ખેડૂત અવતારમાં દેખાશે દિનેશ લાલ યાદવ; આમ્રપાલી દુબે સાથેની જોડી ફરી મચાવશે ધૂમ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે આ સામાજિક ફિલ્મ10:48 PM IST
'પંજાબની કેટરિના' શહેનાઝ ગિલે વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન: નદી કિનારે મરૂન પંજાબી સૂટમાં બતાવ્યા કિલર મૂવ્સ, ઉનાળાની શરૂઆતમાં જ ફેન્સના દિલ જીત્યા! : સાદગી અને ગ્લેમરનો અનોખો સંગમ: કાળી છત્રી અને સફેદ જૂતા સાથે શહેનાઝનો 'સમર લુક' વાયરલ; ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી અભિનેત્રીએ લખ્યું- "ઓહ, ગરમી", સોશિયલ મીડિયા પર લાઈક્સનો વરસાદ11:31 PM IST






























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































