Gujarati News

Gujarati News

  • પૂર્વોત્તર રાજ્યોમાં પૂરપ્રકોપ : ભારે પૂરને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ છ લોકોના મોત : આસામમાં પાંચ અને મણીપુરમાં એક વ્યક્તિનું મોત : આસામમાં એકધારા વરસાદથી કેટલાય વિસ્તારો થયા જળબંબોળ access_time 1:19 am IST

  • સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન બાદ મનીષ સિસોદીયાની પણ તબીયત લથડી :હોસ્પિટલમાં દાખલ : છેલ્લા અઠવાડિયાથી એલજી અનિલ બૈજલ પાસે પોતાની વિવિધ માંગોને લઈને રાજનિવાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે ધરણા પર બેઠેલા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા બાદમાં મળતા અહેવાલ મુજબ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની પણ તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે access_time 8:57 pm IST

  • પત્નીને દાઢી ઉગતી હોવાથી માંગ્યા તલ્લાક ;આવાજ પણ પુરુષો જેવો કહીને આપેલી અરજી અમદાવાદ ફેમિલી કોર્ટે ફગાવી :અરજીમાં કહેવાયું કે લગ્ન પહેલા મળ્યો ત્યારે બુરખો પહેર્યો હતો અને ચહેરો જોઈ શક્યો નહોતો :કારણ કે તે પરંપરા વિરુદ્ધ હતું :અરજીના જવાબમાં પત્નીએ કહ્યું કે હાર્મોનના કારણે કેટલાક વાળ ઉગ્યા છે જે સારવાર દ્વારા હટાવી શકાય છે access_time 1:13 am IST