Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

જયરામ યુએસ ઓપનની સેમી ફાઈનલમાં હાર્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી અજય જયરામ યુએસ ઓપન વર્લ્ડ ટૂર સુપર ૩૦૦ ટુર્નામેન્ટની સેમી ફાઈનલમાં હારી ગયો હતો. નેધરલેન્ડના ખેલાડી માર્ક કાલજોઉએ જયરામને ૩૬ મિનિટ સુધી ચાલેલી ગેમમાં ૨૧-૧૩, ૨૩-૨૧થી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતું.

(3:52 pm IST)