Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

બપોરે ૧૨-૫૦ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

પારિવારીક વર્ચસ્વની લડાઇ માટે દિલ્હીમાં ગેંગવોરઃ સરાજાહેર ધડાધડ ફાયરીંગ થતા ૩ના મોતઃ પાંચને ઇજા

આઇલેન્ડના સક્રિયમાં થયેલા કિલાઉ જ્વાળામુખીએ વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું: લાવાની નદીઓ વહેતી થઇઃ આસપાસના વિસ્‍તારો વધુ જોખમકારક બન્યા

તેલંગાણા રાષ્‍ટ્ર સમિતિ મંડલ પ્રજા પરિષદના અધ્યક્ષ ઇમ્માદી ગોપી અને એક મહિલા વચ્‍ચે જમીન વિવાદમાં જામી પડીઃ અધ્યક્ષે મહિલાની છાતી ઉપર નિર્દયતાપૂર્વક લાતો મારી

ગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે