Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • વડોદરામાં મેયર પદે જીગીશાબેન શેઠ : નવા પદાધિકારીઓની નિમણુંક : ડે.મેયર તરીકે જીવરાજભાઈ ચૌહાણની વરણી : સ્થાયી સમિતિના ચેરમેનપદે સતીષ પટેલની નિમણુંક access_time 6:01 pm IST

  • બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવો મારો મુખ્ય એજન્ડા ;નીતીશકુમાર અડગ :અમે માંગ કરતા રહીશું ;બિહારના હિતમાં જે કાઈ કરવું પડે તે કરીશું પાછીપાની નહિ કરીએ :નિતી આયોગની બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવા માટે તર્ક રજૂ કર્યો હતો ;હજુ પણ માંગણી કરતો રહીશ access_time 1:16 am IST

  • મોડીસાંજે પાકિસ્તાન બાદ સિક્કિમમાં ભૂકંપના આંચકા : પાકિસ્તાનના ડેરા ગાજી ખાન વિસ્તારમાં સાંજે 7.51 વાગ્યે ધરા ધ્રુજી : રિક્ટર સ્કેલમાં 5.2ની તીવ્રતા નોંધાઈ : સિક્કિમ રાત્રે 8.37 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો : 4.7ની તીવ્રતા : લોકો ઘરની બહાર દોડી ગયા access_time 1:21 am IST