Gujarati News

Gujarati News

  • બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવો મારો મુખ્ય એજન્ડા ;નીતીશકુમાર અડગ :અમે માંગ કરતા રહીશું ;બિહારના હિતમાં જે કાઈ કરવું પડે તે કરીશું પાછીપાની નહિ કરીએ :નિતી આયોગની બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવા માટે તર્ક રજૂ કર્યો હતો ;હજુ પણ માંગણી કરતો રહીશ access_time 1:16 am IST

  • ઉત્તર ભારતમાં આજથી ધુળની આંધી- તોફાન- વીજળી પડવાની શકયતા: હવામાન વિભાગે સોમવાર એટલે કે આજથી ઉત્તર ભારતમાં પંજાબમાં તોફાન તથા દિલ્હી- જમ્મુ-કાશ્મીર- હરિયાણા- હિમાચલ પ્રદેશ- ચંદીગઢમાં ધુળની આંધી સાથે વીજળી પડવાની શકયતા દર્શાવી છે access_time 11:29 am IST

  • પત્નીને દાઢી ઉગતી હોવાથી માંગ્યા તલ્લાક ;આવાજ પણ પુરુષો જેવો કહીને આપેલી અરજી અમદાવાદ ફેમિલી કોર્ટે ફગાવી :અરજીમાં કહેવાયું કે લગ્ન પહેલા મળ્યો ત્યારે બુરખો પહેર્યો હતો અને ચહેરો જોઈ શક્યો નહોતો :કારણ કે તે પરંપરા વિરુદ્ધ હતું :અરજીના જવાબમાં પત્નીએ કહ્યું કે હાર્મોનના કારણે કેટલાક વાળ ઉગ્યા છે જે સારવાર દ્વારા હટાવી શકાય છે access_time 1:13 am IST