Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ઇંગ્લેન્ડે 38 રનથી ઓસ્ટેલિયાને હરાવ્યું

નવી દિલ્હી: જેસન રોયના ૧૦૮ બોલમાં ૧૨૦ તેમજ બટલરના ૧૦૨ બોલમાં ૯૧*ની મદદથી ઈંગ્લેન્ડે બીજી વનડે ૮ વિકેટે ૩૪૨ રન ખડકીને ઓસ્ટ્રેલિયાને ૩૮ રનથી હરાવ્યું હતું. જીતવા માટેના ૩૪૩ના ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયા તરફથી શોન માર્શે ૧૩૧ રન ફટકાર્યા હતા. જોકે તેમની ટીમ ૩૦૪માં સમેટાઇ જતાં ઈંગ્લેન્ડે પાંચ વન ડેની શ્રેણીમાં ૨-૦થી સરસાઇ મેળવી લીધી છે.હવે શ્રેણીની ત્રીજી વનડે તા. ૧૯મી જુનને મંગળવારના રોજ નોટીંગહામ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે ૬:૩૦ વાગ્યાથી શરૃ થશે.


 

(4:18 pm IST)