Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વર્લ્ડકપમાં પણ કબડ્ડી - કબડ્ડી

સામાન્ય રીતે આપણા ભારતીય ક્રિકેટરો ટ્રેઈનીંગ - સેશન દરમિયાન ફૂટબોલ રમતા હોય છે. રશિયામાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમ આજે ટ્યુશનિશિયા સામે પોતાની પહેલી મેચ પહેલા ગઈકાલે ટ્રેઈનીંગ સેશન દરમિયાન કબડ્ડી રમતી હતી. મહત્વની મેચ પહેલા ખેલાડીઓ પર કોઈ પણ જાતનો ભાર ન રહે એ માટે કોચ દ્વારા આવી રમત રમાડવામાં આવે છે.

(3:50 pm IST)