Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

રાષ્ટ્રપતિ પુતિને રશિયાની મહિલાઓ સાથેના યૌન સંબંધને લઈને કર્યો ખુલાસો: વર્લ્ડ કપ ટુરિસ્ટ સાથે કરે શકે છે સેક્સ

નવી દિલ્હી: ફૂટબોલ વિશ્વ કપ 2018ની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે. અને રશિયામાં વર્લ્ડ કપ જોવા આવનાર દર્શકોનો પણ ધસારો જોવા મળી રહ્યો છે. હવે વધુ એક વાત ચર્ચામાં આવી છે એ રશિયાની મહિલાઓનો વર્લ્ડ કપ દરમિયાન આવનાર ટુરિસ્ટો સાથે યૌન સંબંધ બાંધવાનો. તો તેને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુલાસો કર્યો છે કે વલ્ર્ડ કપ જોવા આવનાર ટુરિસ્ટો સાથે રશિયાની મહિલાઓ સેક્સ કરી શકે છે.

(4:18 pm IST)