Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સાઉથ કોરીયાના ખેલાડીઓની ટ્રેઈનીંગની જાસૂસી બાબતે સ્વીડનના કોચે માગી માફી

સાઉથ કોરીયાના કોચે પણ તેમના ખેલાડીઓને ઓળખવામાં હરીફો ભૂલ કરી બેસે એ માટે ફ્રેન્ડલી મેચો દરમિયાન જાણી જોઈને તેમને અલગ - અલગ જર્સી પહેરાવી હોવાનો કર્યો દાવો : આજે બંને ટીમો વચ્ચે ટક્કર

(3:50 pm IST)