Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ખેલાડીઓએ ઉજવ્યો ફાધર્સ-ડે

ગઈકાલે ફાધર્સ-ડે હોવાથી ખેલાડીઓએ પણ વિવિધ રીતે પોતાના જીવનમાં પપ્પાએ આપેલા યોગદાનને યદા કર્યા હતા તેમજ તેમના ફોટોગ્રાફ સાથેના મેસેજ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. વિરાટ કોહલીએ પોતાના પપ્પા સાથેનો ફોટો શેર કરતા મેસેજમાં લખ્યુ હતું કે તેમણે મને સખત મહેનત કરતા શીખવ્યુ હતું તો સચિને કહ્યું હતું કે મારા પપ્પા જ મારા પહેલા હીરો હતા.

(3:52 pm IST)