Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મધ્યપ્રદેશ સરકારે મેરીકોમનું વીરાંગના સન્માન -2015થી બહુમાન કર્યું

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્ત્રીત્વ ના નવા પરિભાષા આપનાર વિશ્વ પ્રસિદ્ધ બોક્સર મેરીકોમનું વીરાંગના સન્માન આપી વિભૂષિત કરી છે. મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી જયભાન સિંહ તથા જનસંપર્ક મંત્રી ડો.નરોત્તમ મિશ્રા દ્વારા મેરીકોમને  આ સન્માન આપવામાં આવ્યું છે. જેમાં 2 લાખ રૂપિયા તથા પ્રમાણપ્ત્રનો સમાવેશ થાય છે.

(4:16 pm IST)