Gujarati News

Gujarati News

ગુજરાતે અર્થતંત્રમાં ઊંચી વૃદ્ધિના પ્રવાહ અને ૯.૯ ટકાની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ સાથે છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ જાળવી રાખ્યો છે : ગુજરાત જીએસડીપી વૃદ્ધિ દર - નાણાકીય વ્યવસ્થાપન - રોજગાર નિર્માણ – ભાવ અંકુશ અને અન્ય મહત્વના પરિમાણોમાં અગ્રણી રાજય છે : અમારી પ્રતિબદ્ધતા "ગુજરાત સસ્ટેનેબલ વિઝન 2030" : ગુજરાત 2600 કિ.મી.થી વધુની રાજ્યવ્યાપી ગેસ ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે : ગુજરાતે કૃષિ- જળ સંગ્રહ અને સોલાર તથા વિન્ડ એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું છે: વિજયભાઈ રૂપાણી : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સિલની પાંચમી બેઠક:ગુજરાતના પ્રભાવક વિકાસનું વિસ્તૃત વિવરણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી.. access_time 8:28 pm IST