Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

સુરતમાં ભારે પવનને કારણે પતરાનો શેડ પડતાં રાહદારીનું મોત

આંજણા વિસ્તારમાં ટેક્સટાઈલ માર્કેટ પર પતરાનો શેડ તૂટી પડ્યો

સુરતમાં ભારે પવનને કારણે પતરાનો શેડ પડતાં એક રાહદારીનું મોત થયું છે. આંજણા વિસ્તારમાં ટેક્સટાઈલ માર્કેટ પર પતરાનો શેડ લાગેલો હતો તે અચાનક તૂટી પડ્યો હતો. એક યુવાન રસ્તા પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેના પર આ શેડ પડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવાનને ખબર જ નથી પડતી કે ઉપરથી શેડ તૂટીને નીચે પડી રહ્યો છે

(11:28 pm IST)