Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

નવસારીના યુવક્ની જાહેરમાં ધોલાઈ :સોશ્યલ મીડિયામાં મહીલાની છેડતી કરતા ઢોર માર માર્યો

મહિલાના પતિએ લમધાર્યા બાદ લોકોને જાણ થતા અધમુવો કરી નાખ્યો :પૉશ વિસ્તારમાં ઘટના

નવસારીમાં એક યુવકની સરજાહેરમાં ધોલાઈ કરાઈ હતી  આ યુવક સોશિયલ મીડિયામાં અંકિત પટેલ નામે એકાઉન્ટ બનાવીને મહિલાની છેડતી કરી રહ્યો હતો. ત્યારે મહિલાના પતિએ જાહેરમાં યુવકને બોલાવીને ત્યારબાદ પબ્લિકને જાણ કરતા લોકોએ યુવકને ઢોર માર મારી લોહિલુહાણ કરી દેવાયો હતો. ત્યારે અગ્રવાલ કોલેજ માર્ગના પોશ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ હવે સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદની કાર્યવાહી શરૂ કરાઇ છે.

(10:29 pm IST)
  • વાયુ વાવાઝોડું પોરબંદરના કાંઠેથી દૂર જતું જાય છે..આજે બપોરના પોરબંદરથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમે ૩૩૫ કીમી ના અંતરે હતું.. access_time 9:38 pm IST

  • સુરતના રાંદેર વિસ્તારમાં માસુમ બાળકીઓને અડપલાં :પાનનો ગલ્લો ચલાવતા નરાધમે તેના મિત્ર સાથે મળીને ત્રણ માસૂમ બાળકીઓને શારીરિક અડપલા કર્યા :બાળકીની ચોટલી વિખરાયેલી જાણી માતાએ પૂછપરછ કરતા યુવકની વિકૃત બહાર આવી access_time 1:18 am IST

  • ધ્રોલ-જાયવામાં સાંજે સુસવાટા મારતા પવન સાથે ભારે વરસાદ શરૂ થયેલ છે: તોફાની પવન સાથે વરસાદ વરસી રહેલ છે access_time 8:11 pm IST