Gujarati News

Gujarati News

  • આમ્રપાલી કેસઃ ૪૨ હજારથી વધુ મકાન ખરીદનાર લોકોને મોટી રાહત : નબીસીસી અધુરા પ્રોજેકટ પુરા કરશેઃ સુપ્રિમે રેરાને આમ્રપાલીનું રજીસ્ટ્રેશન રદ્ કરવા પણ આદેશ આપ્યો access_time 11:35 am IST

  • વિરોધ પક્ષોની ધાંધલ ધમાલ વચ્ચે RTI એક્ટમાં સુધારો કરતું બિલ લોકસભામાં પસાર : કેન્દ્ર તથા રાજ્ય કક્ષાના ઇન્ફોર્મેશન કમિશનરની સ્વાયત્તતા ઉપર પ્રતિકૂળ અસર સમાન સુધારો હોવાનો વિરોધ પક્ષોનો આક્ષેપ access_time 8:11 pm IST

  • મધ્યપ્રદેશ સરકાર આંતરાષ્ટ્રીય સરકાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ જીતનારને ૨ કરોડ રૂપિયા આપશે : ભોપાલઃ ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પ્રત્યેક ગોલ્ડ મેડલ વિજેતાઓને બે કરોડ રૂપિયાનું ઈનામ આપવાની મધ્યપ્રદેશ સરકારે જાહેરાત કરી છે access_time 1:10 pm IST