Gujarati News

Gujarati News

  • કચ્છમાં ચોથા દિવસે વરસાદ : સૌરાષ્ટ્રમાં પણ સતત બીજા દિવસે બપોર બાદ વરસાદી માહોલ ભુજ અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો : જૂનાગઢના ગીરમાં પણ વરસાદ : ધોરાજીમાં પણ વરસાદ શરૂ : ઉત્તર ગુજરાતના અંબાજીમાં ધોધમાર વરસાદ : પાણી ભરાયાઃ આગામી ૫ દિવસ સામાન્ય વરસાદની આગાહી : ૨૬ અને ૨૭ જુલાઈએ ભારે વરસાદ પડશે : અમરેલીમાં વરસાદી માહોલ : જૂનાગઢ, જેતપુરમાં વરસાદ જામ્યો access_time 5:48 pm IST

  • રતન ટાટા સામે ક્રિમીનલ પ્રોસીડીંગ્સ હાઈકોર્ટે રદ્દ કર્યા : તાતા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટા, હાલના ચેરમેન એન. ચંદ્રશેખરન અને આઠ ડાયરેકટોરેટરો સામે નસલી વાડીઓએ દાખલ કરેલ બદનક્ષીની ફોજદારી કાર્યવાહીના પ્રોસીડીંગ્સ મુંબઈ હાઈકોર્ટે કવોસ - રદ્દ બાતલ કર્યા છે access_time 4:57 pm IST

  • બેંગ્લોરમાં અચાનકજ આવતા ૪૮ કલાક માટે ધારા ૧૪૪ લાગુ કરી દેવાઈ : શહેરના બધા પબ અને બાર ને આજે સાજે ૬ વાગ્યાથી ૨૫મી સવારે ૬ વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ અપાયો : કર્નાટકના રાજકારણમાં કઈક મોટી સખળડખળ થઈ રહ્યાના સંકેત access_time 6:03 pm IST