Gujarati News

Gujarati News

  • જામનગરના સિક્કામાં જીએસએફસી દ્વારા દિવાલ બનાવતા ગ્રામજનોનો વિરોધ : ઘર્ષણ : સોમવારે ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, હુમલો થતા હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા access_time 5:47 pm IST

  • કચ્છમાં ચોથા દિવસે વરસાદ : સૌરાષ્ટ્રમાં પણ સતત બીજા દિવસે બપોર બાદ વરસાદી માહોલ ભુજ અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો : જૂનાગઢના ગીરમાં પણ વરસાદ : ધોરાજીમાં પણ વરસાદ શરૂ : ઉત્તર ગુજરાતના અંબાજીમાં ધોધમાર વરસાદ : પાણી ભરાયાઃ આગામી ૫ દિવસ સામાન્ય વરસાદની આગાહી : ૨૬ અને ૨૭ જુલાઈએ ભારે વરસાદ પડશે : અમરેલીમાં વરસાદી માહોલ : જૂનાગઢ, જેતપુરમાં વરસાદ જામ્યો access_time 5:48 pm IST

  • વિકેટકીપર તરીકે પંત તૈયાર થાય ત્યાં સુધી ધોનીનું ટીમમાં રહેવું જરૂરીઃ ચીફ સિલેકટર એમએસકે પ્રસાદ access_time 1:09 pm IST