Gujarati News

Gujarati News

  • જામનગર જિલ્લામાં વીજળી પડતા સગીર સહીત બેન મોત : વિજળી પડતા હાપા અને સિંગચ માં બે ના મોત: વીજળી પડતા ગૌતમ લખમણભાઈ પરમાર ( ઉ,વ,15 ) ( રહે ,હાપા અને 22 વરહોય યુવક સુરેશ તુલસીભાઈ (સિંગચ ગામ) તા લાલપુર) નું કરૂણમોત access_time 9:52 pm IST

  • બેંગ્લોરમાં અચાનકજ આવતા ૪૮ કલાક માટે ધારા ૧૪૪ લાગુ કરી દેવાઈ : શહેરના બધા પબ અને બાર ને આજે સાજે ૬ વાગ્યાથી ૨૫મી સવારે ૬ વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ અપાયો : કર્નાટકના રાજકારણમાં કઈક મોટી સખળડખળ થઈ રહ્યાના સંકેત access_time 6:03 pm IST

  • બોરીસ જોન્સન બનશે બ્રિટનના નવા પ્રાઈમ મીનીસ્ટર : તેમના PM બનવાની ઘોષણા થતાજ તેમણે જાહેર કર્યું છે કે ઓક્ટોબર ૩૧ સુધીમાં કોઈ પણ સંજોગે બ્રેક્ઝીટ અમલમાં મુકાશેજ access_time 5:25 pm IST