Gujarati News

Gujarati News

  • અમર શહીદ ચંદ્રશેખર આઝાદની આજે ૧૧૪મી જન્મજયંતિ : અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવા પોતાના જીવનનું બલીદાન આપનાર શહીદ ચંદ્રશેખર આઝાદની આજે ૧૧૪મી જન્મજયંતિ છે. આઝાદનો જન્મ ૨૩ જુલાઇ ૧૯૦૬ના રોજ થયો હતો. માત્ર ૨૫ વર્ષની વયે તેઓને અંગ્રેજોએ ફાંસીના માચડે ચડાવેલ. શહીદ ચંદ્રશેખર આઝાદને સત સત નમન access_time 3:39 pm IST

  • નરેન્દ્રભાઈનું ઈનર સર્કલ યથાવત : ટોપનો - સીંગલા - દોશી અને જોષી : ૪ ઓફીસરોની તેમના સ્થાને પુનઃ નિમણુક : પ્રાઈમ મિનિસ્ટર ઓફીસ (પીએમઓ)માં રાજીવ ટોપનો, સંજીવ સીંગલા, પ્રતિક દોશી અને હિરેન જોષીની તેમના હાલના સ્થળે પુનઃ નિમણુંક કરવામાં આવી છે : ટોપનો અને સીંગલાને અંગત સચિવ (પ્રાઈવેટ સેક્રેટરી) તરીકે અને દોશી તથા જોષી ઓએસડી તરીકે ફરજ બજાવી રહ્યા છે access_time 4:58 pm IST

  • રાત્રે રાજકોટના રૈયા ચોકડીએ દારૂડિયાઓએ ધમાલ મચાવી : હથિયાર સાથે આમને સામને ... આવી ગયા : સમયસર પોલીસ પહોંચતા મોટો બનાવ અટક્યો.; દહેશતનો માહોલ access_time 1:11 am IST