Gujarati News

Gujarati News

  • ગુજરાતની ૭ વિધાનસભા બેઠકો ઉપર ઓકટોબરમાં યોજાશે પેટાચૂંટણી : સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાધનપુર, બાયડ, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, મોરબી, હડફ, લુણાવાડા વિધાનસભા બેઠક ઉપર યોજાશે પેટાચૂંટણી access_time 3:28 pm IST

  • વિરોધ પક્ષોની ધાંધલ ધમાલ વચ્ચે RTI એક્ટમાં સુધારો કરતું બિલ લોકસભામાં પસાર : કેન્દ્ર તથા રાજ્ય કક્ષાના ઇન્ફોર્મેશન કમિશનરની સ્વાયત્તતા ઉપર પ્રતિકૂળ અસર સમાન સુધારો હોવાનો વિરોધ પક્ષોનો આક્ષેપ access_time 8:11 pm IST

  • પાકિસ્તાનને સુધરી જવા અમેરિકાની તાકિદ : ત્રાસવાદી સવલતોનો ભૂકકો બોલાવો : ભારત સાથે પરિણામલક્ષી વાર્તા કરવા માટે અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું કે તમારે ત્યાંની ત્રાસવાદી સવલતોને તોડી પાડો... access_time 4:50 pm IST