Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

બ્રાયન લારાએ ગાંગૂલીને પૂછયું ' દાદાગીરી કયા હૈ' યુવરાજએ ગાંગૂલીને કર્યા ટ્રોલ

         વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ ઇન્સ્ટાગ્રામ પર સૌરવ ગાંગૂલીની ફોટો પર પુછયું દાદાગીરી કયા હૈ ? જે પછી યુવરાજસિંહએ ગાંગુલીને ટ્રોલ કર્યા.

         ગાંગૂલીએ લારાને જણાવેલ કે દાદાગીરી એક રીયાલીટી શો છે જેને તે ૭ વર્ષથી કરી રહ્યા છે. યુવરાજએ મજાકમા લખ્યુ તે દબંગ છે જે યુવાઓ પર પોતાની દબંગાઇ દેખાડે છે.

 

(12:30 am IST)