Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • રાજકોટમાં પુજારા ટેલિકોમના ત્રીજા માળે આગ ભભૂકી : સરદારનગર મેઈન રોડ પરના પુજારા ટેલિકોમના ત્રીજા માળે શોર્ટ સર્કીટથી આગ લાગી ;વિગતો મેળવાઈ રહી છે access_time 8:40 pm IST

  • અહેમદભાઇના કેસમાં અમીત ચાવડાની હાઇકોર્ટમાં જુબાની : અહેમદભાઇ પટેલ સામેની હાઇકોર્ટમાં થયેલ ચુંટણી રીટ પીટીશનમાં આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આજે જુબાની લેવાની તૈયારીઃ ભાજપના બળવંતસિંહ રાજપુતે અહેમદભાઇના રાજયસભામાં થયેલ વિજયને હાઇકોર્ટમાં પડકારેલ છેઃ અહેમદભાઇ પટેલ- અર્જુનભાઇ મોઢવાડીયા-પરેશ ધાનાણી સહિત ઢગલાબંધ નેતાઓના નિવેદનો લેવાઇ ચુકયા છે. access_time 4:51 pm IST

  • રતન ટાટા સામે ક્રિમીનલ પ્રોસીડીંગ્સ હાઈકોર્ટે રદ્દ કર્યા : તાતા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટા, હાલના ચેરમેન એન. ચંદ્રશેખરન અને આઠ ડાયરેકટોરેટરો સામે નસલી વાડીઓએ દાખલ કરેલ બદનક્ષીની ફોજદારી કાર્યવાહીના પ્રોસીડીંગ્સ મુંબઈ હાઈકોર્ટે કવોસ - રદ્દ બાતલ કર્યા છે access_time 4:57 pm IST