Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ટીમ ઘોષિત થવાનો ઇંતજાર કરી રહ્યો હતો, પસંદ ન થવાથી નિરાશ છુઃ બેટસમેન શુભમન ગિલની મનોવ્યથા

         વેસ્ટ ઈન્ડિઝ યાત્રા માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં અસફળ રહેવા પર ૧૯ વર્ષીય બેટસમેન શુભમન ગિલએ કહ્યું છે કે આશા હતી કે કમસે-કમ એક  ટીમમાં તો પસંદગી થશે જ.

         એમણે આગળ કહ્યું ટીમ ઘોષિત થવાનો ઇંતજાર કરી રહ્યો હતો, પસંદ ન થવાથી નિરાશ છુ. જો કે શુભમનએ કહ્યું કે તે આ અંગે વિચારીને સમય બરબાદ નહી કરે.

(12:31 am IST)