Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

૧૦ વર્ષ જુનાં દુષ્કર્મ કેસમાં આપરાધિક આરોપોનો સામનો નહી કરે રોનાલ્ડો

         અમેરીકી અભિયોજકોના મુતાબીક ર૦૦૯ માં લાસ વેગાસમાં એક મહિલા સાથે દુષ્કર્મ કરવાના આરાપોને લઇને પુર્તગાલી ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો આપરાધિક આરોપોનો સામનો નહી કરે.

         અધિકારીઓના જણાવ્યા અનુસાર શંકાથી બીજા આરોપ  સાબીત કરવા માટે પુરતા પુરાવા ન મળ્યા. મહિલા દ્વારા રોનાલ્ડોની ઓળખ જાહેર ન કરવા પર ર૦૦૯ માં શરૂઆતી તપાસ બંધ કરવામાં આવી હતી.

         પુરાવાના અભાવે કેસ બંધ કરી દેવામાં આવ્યો.

(12:35 am IST)