Gujarati News

Gujarati News

  • જામનગરના દંડકદડ ગામના વૃદ્ધ ખેડૂત દેવસિંહ જાડેજાએ વાવેતર નિષ્‍ફળ જવાની બીકે આત્‍મહત્‍યા કરી હોવાનું જાણવા મળે છે access_time 11:24 pm IST

  • અરવલ્લીના ભિલોડા ગામમાં પાંચ દિવસ પહેલા 'રૂબેલા રસી 'અપાયા બાદ વિદ્યાર્થિનીની તબિયત લથડી હતી : આજે સારવાર દરમિયાન વિદ્યાર્થનીનું મોત નીપજ્યું : રૂબેલાં રસીના કારણે મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ access_time 6:48 pm IST

  • રાજકોટમાં માલગાડીની ઠોકરે વૃઘ્ધનું કરૂણમોત : સાંજે રેલનગર અન્ડરબ્રીજના છેડે સાઈબાબા સોસાયટી પાસે માલગાડીની અડફેટે વૃદ્ધનુ મોત : પોલીસ ઘટના સ્થળે પહોંચી : પંચનામા સહિતની કાર્યવાહીની તજવીજ access_time 7:12 pm IST