Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

સોમવારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ : સરસપુરમાં સવારે વિરોધ-પ્રદર્શન -સુત્રોચાર કાર્યક્રમ

અમદાવાદ :સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરાયું છે  નોકર મંડળ દ્વારા અપાયલ હડતાલનું એલાનમાં  સમગ્ર અમદાવાદ તમામ સફાઈ કર્મચારીઓ જોડાશે

  સોમવારે સવારે વિરોધ પ્રદર્શન સૂત્રોચાર  પોટલીયા ચાર રસ્તા સરસપુર ખાતે સવારે 7:30 થી 10 વાગ્યા સુધી રાખેલ છે વધુ માહિતી માટે જયંતીભાઈ મકવાણા (મો.9328051621) નો સંપર્ક સાધી શકાય છે 

 

(10:40 pm IST)
  • વટામણ-ધોલેરા હાઇવે ઉપર પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ પુરાવી નીકળેલ બાઇક ચાલક એસ.ટી. બસ વચ્‍ચે થયેલ અકસ્‍માતમાં યુવકનું મોત થયું છે access_time 11:24 pm IST

  • ચેન્નાઈમાં મૂક બધિર બાળા ઉપર દુષ્કર્મના રાજકોટમાં ઘેરા પડઘા: બધિર મંડળ રાજકોટ દ્વારા વિરોધ પ્રદર્શન : હોસ્પિટલ ચોક પાસે હાથમાં બેનર લઈને કર્યો વિરોધ : અનેક લોકો જોડાયા access_time 6:51 pm IST

  • અંકલેશ્‍વર: ગેસની અસરથી અેક કામદારનું મોત, અેક સારવાર હેઠળ, GIDCમાં બની ઘટના access_time 12:11 am IST