Gujarati News

Gujarati News

રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવિર ઇંજેક્શન અને પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થાઓ ઉપલબ્ધ : છેલ્લા દસ દિવસમાં રાજ્ય સરકારે પંદર હજાર નવા બેડની કરી વ્યવસ્થા: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી: કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા પાટણ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી :પાટણ જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે નવા ટેસ્ટિગ મશીન અને નવા ૫૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરાશે : ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે :કોરોના સંક્રમણ અટકાવવા પાટણ જિલ્લામાં દરરોજના ૫,૦૦૦ ટેસ્ટ કરાશે :કોરોના સંક્રમણને કાબુમાં લેવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 5:53 pm IST