Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ગાંધીનગર જીલ્લામાં પાન ગલ્લા 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો કલેકટરનો આદેશ

પાટણ જીલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડની દુકાનો, ચાની લારીઓ તથા પાનના ગલ્લાઓ પર માત્ર ટેક-અવે સુવિધાઓ જ ઉપલબ્ધ રહેશે: બેસીને ખાણી-પીણી કરવા પર કલેકટર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો.

ગાંધીનગર: ગાંધીનગર  જીલ્લામાં પાન ગલ્લા 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો કલેકટર દ્વારા આદેશ કરાયો છે બીજીતરફ પાટણ જીલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડની દુકાનો, ચાની લારીઓ તથા પાનના ગલ્લાઓ પર માત્ર ટેક-અવે સુવિધાઓ જ ઉપલબ્ધ રહેશે જયારે બેસીને ખાણી-પીણી કરવા પર કલેકટર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે

(7:48 pm IST)
  • કલેકટરના પીઍ જીતેન્દ્ર કોટક અને તેમના આખા પરિવારને કોરોના વળગ્યો : મહેકમના કારકૂન બકોતરા પણ કોરોનાગ્રસ્ત : આખી કચેરીમાં ફફડાટ : આજથી તા. ૩૦ સુધી તમામ જનસેવા કેન્દ્ર અને પુરવઠાની ચારેય ઝોનલ કચેરી બંધ કરવા કલેકટરનો આદેશ : સમરસ હોસ્ટેલમાં ફોન અને કન્ટ્રોલ રૂમ માટે શિક્ષકોને ડ્યુટી : વધુ ૩ સ્થળે ૧૨૫ બેડ વધારાયા access_time 12:10 pm IST

  • દેશમાં કોરોનાએ આડોઆંક વાળ્યો :એક્ટિવ કેસની સંખ્યા 12,58 લાખને પાર પહોંચી : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,60,694 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,36,86,086 થઇ :એક્ટિવ કેસ 12,58,906 થયા : વધુ 96,727 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,22,50,440 સાજા થયા :વધુ 880 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,71,089 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 51,751 નવા કેસ, ઉત્તર પ્રદેશમાં 13,604 કેસ, છત્તીસગઢમાં 13,576 કેસ , દિલ્હીમાં 11,491 કેસ અને કર્ણાટકમાં 9579 કેસ નોંધાયા: ગુજરાત અને મધ્યપ્રદેશમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા access_time 1:14 am IST

  • અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફરી સ્ટોક ખાલી થઈ જતા, બપોરે 4 વાગ્યાથી રેમડેસિવિર ઈન્જેક્શ આપવાનું બંધ કર્યું : અત્યાર સુધીમાં 10,000 લોકોને રાહતભાવે આપ્યા ઇન્જેક્શન : ફરી વિતરણ ક્યારે શરૂ કરાશે એ બારા કંપનીએ કઈ ખુલાસો નથી કર્યો access_time 5:50 pm IST